________________
૪
“ અજ્ઞાનમાંથી સંસ્કાર જન્મે; સંસ્કારમાંથી વિજ્ઞાન; વિજ્ઞાનમાંથી નામ અથવા ભૌતિક દેહ; નામ અથવા ભૌતિક દેહમાંથી પક્ષેત્ર; ષક્ષેત્રમાંથી ઇન્દ્રિયા અથવા વિષયા અને વિષયે અથવા ન્દ્રિય સંસ્પર્શી માંથી વેદના ઉપજે. વેદનામાંથી તૃષ્ણા, તૃષ્ણામાંથી ઉપાદાન, ઉપાદાનમાંથી ભવ, ભવમાંથી જન્મ, જન્મમાંથી વાય, મરણ, દુ:ખ, અનુñાચના, યાતના ઉદ્વેગ અને નૈરાશ્ય વગેરે જન્મે. દુઃખ તથા યંત્રણાની ઘટમાળ એ જ રીતે કરતી રહે.”
b
ઔહમત પ્રમાણે સંસાર એક પ્રવાહ છે. અજ્ઞાનમાંથી સંસ્કાર, સંસ્કારમાંથી વિજ્ઞાન, વિજ્ઞાનમાંથી નામ અથવા ભૌતિક દેહ, પછી ક્ષેત્ર, વિષયા, વેદના, તૃષ્ણા, ઉપાદાન, ભવ, જન્મ, મૃત્યુ,, વગેરે ક્રમબદ્ જન્મે છે. પારિભાષિક શબ્દો કરીને જોઈ એ તાલુકામાં બૌદ્ધ મત અનુસાર સ ંસાર એક નિર ંતર, એકધારા વહેતા વિજ્ઞાન પ્રવાહ છે.
જરા,
બાદ
એ ઉપરથી, બૌદ્દો જ્યારે સસારને કમૂલક કહે છે ત્યારે એમને શું આશય હોય છે, એટલે કે ક કેને કહે છે તે બરાબર સમજાશે. કર્મ એટલે પુરૂષષ્કૃત કર્મ માત્ર એમ કહેવાતા એમના ઉદ્દેશ નથી. નિયમના અમાંકના ઉપયાગ તેઓ કરે છે. બૌદ્ધ માન્યતા પમાણે કર્યું એટલે જગદ્રવ્યાપી Law. એને ખીજું નામ આપવું હાય તા ‘“કાર્ય કારણભાવ” પણ કહી શકાય. એ નિયમની પાસે જગતના બધા ભાવેા, પદાર્થો, અને વ્યાપારે। માથું નમાવે છે. એના વડે જ સંસાર ચાલે છે, સસાર એ નિયમની ઉપરજ પ્રતિષ્ઠિત છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org