________________
૭
કરે છે. માગ ભૂલેલા મુરાર ગાઢ અંધકાર વ્યાપેક્ષે જેઇ રાત્રે એક સ્થળે આરામ કરે તેમ આ અધ-અજીવતત્ત્વ પુદ્ગલ અને જીવને સ્થિતિ વિષયમાં સહાય કરે છે. ધર્મની જેમ અધ પણ અમૂત્ત, નિષ્ક્રિય અને નિત્ય છે. એ જીવ તથા પુદ્ગલને અટકાવતું નથી—માત્ર · સ્થિતિ ' માં સહાયતા કરે છે.
આકાશ
જે અજીવતત્ત્વ વાદિ પદાર્થને પાતાને વિષે અવકાશ આપે–અર્થાત જે અજીવ તત્ત્વની અંદર જીવાદિ પદા રહી શકે તેનું નામ આકાશ, પાશ્ચાત્ય વૈજ્ઞાનિકો એને Space ના નામથી ઓળખે છે. આકાશ નિત્ય છે, વ્યાપક છે અને જીવ, પુદ્ગલ, ધ, અધમ તથા કાળના આશ્રયરૂપ છે. જૈના આ આકાશને બે ભાગમાં વહેંચે છે. (૧) લેાકાકાશ અને (૨ ) અલાકાકાશ. લેાકાકાશને વિષેજ વાદિ પદા આશ્રય પામે છે, લેાકાકાશની હાર અન’ત-શૂન્યમય અલાક છે.
કાળ
કાળ એટલે Time. પદાર્થના પરિવર્તનમાં જે અવ તત્ત્વ સહાયતા કરે તેનું નામ કાળ, એ નિત્ય છે, અમૂ છે, એ અસંખ્ય દ્રવ્યવડે લેાકાકાશ પરિપૂર્ણ છે.
પુદ્ગલાદિ પંચતત્ત્વની આટલી આલેાચના ઉપરથી જ કાઈ પણ જોઈ શકશે કે આજના જડ વિજ્ઞાનનાં મૂલ તત્ત્વા જૈન દનમાં ઢંકાયેલાં પડયાં છે. પ્રાચીન ગ્રીસના Democritus થી માંડી વર્તમાનયુગના Boscovitch સુધીના બધા જ વૈજ્ઞાનિકાએ Atom અથવા પુદ્ગલના અસ્તિત્વને સ્વીકાર કર્યાં છે. આ Atom અનત છે, એમ પણ એમણે સૌએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org