________________
૯.
સ્વીકાર્યું છે અને એમના-સયેાગ-વિયેાગને લીધે જ જડ જગતના સ્થૂલ પદાર્થો ઉપજે છે તથા વિલય પામે છે. એ વિષે પણ તે એકમત છે.
પ્રથમ Parmenides, Zeno વગેરે દાનિકા ધર્મ અથવા Principle of Motion ના સ્વીકાર નહાતા કરતા, પણ એ પછી ન્યુટન જેવા વિદ્વાનોએ ગતિતત્ત્વને સિધ્ધાંત સ્થાપિત કર્યાં. ગ્રીસના Heraclitus જેવા દાર્શનિક અધર્મ-તત્ત્વ માનવાની ના પાડતા, Principle of rest એમને મજુર નહાતા; પણ એ પછી Perfect equilibrium માં અધમ તત્વને નામાંતરે પણ સ્વીકાર થયા. ઈંટ અને હુગલ આકાશતત્ત્વને એક માનસિક વ્યાપાર રૂપે ઓળખાવી સાવ ઉડાડી દેવા માગતા હતા. પણ એ પછી રસેલ જેવા આધુનિક દાનિ કાએ Space ની તાત્ત્વિકતા માની. આકાશ એક સત્ તેમજ સત્ય પદાર્થ છે એ વાત ઘણું કરીને Einstein પણ માને છે. આકાશની જેમ કાળને પણ કેટલાકાએ મનેાવ્યાપાર કહી ઉડાડી નાખવાની પેરવી કરી હતી, પરંતુ ફ્રાન્સના એક સુપ્રસિદ્ધ દાનિક Bergson તે એટલે સુધી કહે છે કે કાળ ખરેખર એક Dynamic Reality છે. કાળનું પ્રમળ અસ્તિત્વ સ્વીકાર્યાં વિના છૂટકો જ નથી. ઉપરાક્ત પાંચ પ્રકારના અજીવ પદાર્થની સાથે જે તત્ત્વ કવશ જકડાયેલુ છે તેનું નામ જીવ.
જીવ
જૈન દર્શીનનુ જીવતત્ત્વ. વેદાંતના બ્રહ્મથી જૂદું છે. બ્રહ્મ એક અને અદ્વિતીય છે. જીવની સખ્યા અનત છે. સાંખ્યના પુરૂષથી પણ જૂ દુ છે, કારણ કે જીવ નિત્યશુદ્ધ, નિત્યમુક્ત નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org