________________
કર
રીતે આપી શકે એવા ગૌતમના મનમાં સ્વાભાવિક રીતે જ એક પ્રશ્ન ઉદ્ભવ્યા. કર્મોની સાથે કર્મ-કુળના ઘણીવાર સબંધ નથી દેખાતા તેનુ સમાધાન કરવા જતાં એમણે ક અને કકુળની વચ્ચે, કર્માંથી જાદુ' જ એક કારણ ઉમેર્યું. એમને કહેવુ પડયું કેઃ
इश्वरः कारणं पुरुषकर्माफलस्य दर्शनात् ॥ न पुरुषकर्माभावे फलानिष्पत्तेः
.
તારિતત્વા હેતુ: ન્યાયસૂત્ર, ૪, ૧, ૧૯, ૨૧. કર્મના ફળમાં ઈશ્વર જ કારણ છે. પુરૂષષ્કૃત ક ઘણીવાર નિષ્ફળ જતાં જણાય છે. પુરૂષકૃતકના અભાવે કર્મના ફળની ઉત્પતિ સંભવતી નથી, એટલે ક જ ફૂલના કારણરૂપ છે, એમ જે કાઈ કહે તેા એ બરાબર નથી. કમ્મૂફળના ઉદય ઇશ્વરને આભારી છે. એટલા સારૂ ફળનું એક માત્ર કારણુ કર્મ જ છે, એમ કહી શકાય નહીં”
ગૌતમસમ્મત કવાદ સંબધે આટલું સમજી શકાય છે કે કર્મફળ એ પુરૂષકૃત કર્મને આધીન છે એ વાત તે સ્વીકારે છે. પણ કર્મ જ કકળતુ એક માત્ર અને અદ્વિતીય કારણ છે એ વાત એમને મંજુર નથી. એમની કહેવાની મતલબ એ છે કે જો કળ એક માત્ર કમને જ આધીન હાય તે પછી પ્રત્યેક કર્મ ફળવાળું દેખાવુ ોઇએ. કકળ કર્મને આધીન છે એ વાત બરાબર છે. પરન્તુ કર્મના ફળને અભ્યુદય કને એકલાને આભારી નથી, પુરૂષકૃત કર્મો ધણીવાર નિષ્ફળ નીવડતું દેખાય છે. આ પરથી એટલુ સિદ્ધ થાય છે કર્મ ફળના વિષયમાં કુમ સિવાય એક કમળ નિયતા ઈશ્વર પણ છે. નૈયાયિકા અહીં વૃક્ષ અને ખીજને
..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org