________________
૧૧
પણું હાય એમ નથી લાગતું. કના સ્વભાવ તથા પ્રકૃતિ વિષે મીસાંસાદને સ્પષ્ટીકરણ કરવાની તકલીફ્ નથી લીધી. એટલે અહીં મીમાંસાદનના ગુ ંચવણભર્યાં વિસ્તારમાં માથુ મારવાનું આપણે કંઈ ખાસ પ્રયાજન નથી. મેદ્વિતીયન —બ્રહ્મ પદાર્થના સ્વરૂપના નિર્ણય પાછળ વેદાન્ત દર્શન એવું તેા ધેલું બન્યું છે કે વિચારવમળમાંથી હાર નીકળી શકતું નથી, કના સ્વભાવને નિર્ણય કરવાના વેદાન્ત દ્રનને જરાય અવકાશ નથી. સાંખ્ય તથા યોગદર્શનના સંબંધમાં પણ એમ જ કહી શકાય. વૈશેષિક દર્શન પણ કમની તાત્ત્વિક આલેાચના નથી કરતું. કની સાથે કર્મનાં ફળાને અચ્છેદ્ય સબંધ છે અને પ્રાકતન કર્મના પ્રતાપે જ જીવ વમાન અવસ્થા ભાગવે છે, એ વાત બધા મંજુર રાખે છે, પણ રીતસર વિચાર કાઇએ
દર્શને
એને
કર્યા નથી.
ન્યાયદર્શીને કર્મના સ્વરૂપને નિય કરવા કંઈક પ્રયત્ન કર્યાં છે. ઔદુ ધર્મના મૂળમાં કર્મતત્ત્વ જ મુખ્ય છે એમ કહીએ તેા ચાલે. જૈનદર્શનમાં કની પ્રકૃતિ અને ભાંગાના સંબંધમાં ખૂબ વિસ્તારથી વિવેચન કરવામાં આવ્યું છે. આપણે અહીં ન્યાય, બૌદ્ધ તથા જૈન એ ત્રણ દર્શીતાની તુલનાત્મક ચર્ચા કરવાના પ્રયત્ન કરીએ.
કની સાથે કર્મફળના સબંધ શી રીતે જોડાયા એ પ્રશ્ન ન્યાયદર્શનકારને જરૂર ઉદ્ભવ્યા હતા. ક પુરૂષકૃત છે એ વાતની એમને જાણ હતી. કર્મનું ફળ હેવુ જ જોઈએ એની ગૌતમે ના નથી પાડી. પણ ઘણીવાર પુરૂષકૃત કર્મ નિષ્ફળ જતાં હાય, એમ પણ એમને લાગેલું. અહીં એક મુઝવણ ઉભી થઈ. પુરૂષષ્કૃત ક` પોતે કર્મનું ફળ શી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org