________________
૧૩
વ્યવહાર
નિમિત્ત કારણ નથી, છતાં રાગ દ્વેષાદિ ભાવાના આવિર્ભાવ થી આત્મામાં કર્મના આશ્રવ સંભવે છે. તેથી દૃષ્ટિએ આત્માને ક`પુદ્ગલના કર્તા કહેવામાં આવે છે. કમાં પણ ધાતીય અને અઘાતીય એવા બે પ્રકાર છે. એ વાત ઉપર કહેવાઈ ગઈ છે, તે સિવાય જ્ઞાનાવરણીય, દનાવરણીય, આદિ ભેદો આઠ પ્રકારના અને શ્રુતાવરણીય, ચારિત્ર મેાહનીય આદિ ભેદે ૧૪૮ પ્રકારના ક્રમ છે એ પણ કહેવાયુ છે. આ બધાં કર્મોનાં મૂળ છેદાઈ જાય ત્યારે આત્મા પોતાના સ્વભાવમાં રમે-અર્થાત્ એ મુક્તિ મેળવે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org