________________
જૈન વિજ્ઞાન
જૈનસંપ્રદાય, વિશાલ ભારતીય જાતિને એક અંશ છે. ભારવની જે પ્રાચીન સંસ્કૃતિ, પુરાતત્ત્વશાસ્ત્રીઓને આજે ચકિત બનાવી રહી છે તે સંસ્કૃતિના સંપૂર્ણ અને સાચે ઇતિહાસ જાણવા હોય તેા. જૈનસંપ્રદાયના મુદ્દલ ચલાવી શકાય નહીં. જૈન સંપ્રદાયના વિવરણ વિના એ અપૂણ રહી જાય.
અભ્યાસ
વિના
કેટલાકા ભૂલથી એમ માની લે છે કે મહાવીરસ્વામીએ જૈન ધમ પહેલવહેલા પ્રવર્તાવ્યે, અર્થાત્ ઇ. સ. પૂર્વે છઠ્ઠા યા સાતમા સૈકામાં જૈન ધર્મ જન્મ્યા. જેકોબી જેવા સમ પંડિતાએ એ ભ્રમ ટાળવા ખૂબ પ્રયત્ના કર્યાં છે અને ઘણે અશે એ સફળ પણ નિવડયા છે.
જૈન ધર્મી આ સૌંસારને પ્રાચીનમાં પ્રાચીન ધમ છે. જે ઋષભદેવને ભાગવતકારો વિષ્ણુના મુખ્ય-આદિ અવતાર રૂપ માને છે તે જ જૈન સપ્રદાયના આદીશ્વર, વર્તમાનચાવીશીમાં પ્રથમ તીર્થંકર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org