________________
જૈન દર્શનમાં કર્મને જીવવિધી-પુગલ સ્વભાવી અછત્ર દિવ્ય માનવામાં આવ્યું છે. જીવની સાથે એ શી રીતે મળે છે તેનું સંક્ષિપ્ત વર્ણન ઉપર આવી ગયું. પરંતુ અહીં એટલું યાદ રાખવું જોઈએ કે જીવ સાક્ષાત સંબંધે કર્મ વિકારના કારણરૂપ નથી; તેમ કર્મ પણ જીવવિકારના કારણરૂપ નથી. કુન્દકુન્દ્રાચાર્ય કહે છે:
कुन्वं सगं सहावं अत्ता कुत्ता सगस्स भावस्स। न हि पोग्गलकम्माणं इदि जिनवयणं मुणेयव्वं ॥ कम्मं पि संग कुव्वदि सेण सहावेण सम्ममप्पाणं ।
આત્મા પોતાના સ્વભાવને અનુરૂપ કર્મ કરતે થકે પિતાના ભાનો કર્તા રહે છે. નિશ્ચય દષ્ટિએ આત્મા યુગલ કર્મ સમૂહને કર્તા નથી. એ જિન વચન છે.
શ્રી નેમિચંદ્રજી આ વિષયમાં વધુ સ્પષ્ટ વાત કહે છે. पुग्गलकम्मादीणं कत्ता ववहारदो दु निच्छयदो। ચેનારા યુદ્ધના યુદ્ધમાવા II દ્રવ્યસંગ્રહ, ૮.
વ્યવહાર દષ્ટિએ આત્મા પુદ્ગલ–કમ સહન કર્યા છે. અશુદ્ધ નિશ્ચય નય પ્રમાણે આત્મા રાગ દેવાદિ ચેતન કર્મ સમૂહને કર્તા છે. શુદ્ધ નિશ્ચય નય પ્રમાણે એ સ્વકીય શુદ્ધ ભાવસમૂહનો કર્તા છે.
અનંત જ્ઞાન, અનંત આનંદ વિગેરે આત્માના સ્વાભાવિક ગુણે છે. શુદ્ધ નય અનુસાર આત્મા માત્ર એ બધા ગુણને કર્તા અથવા અધિકારી છે. મતલબ કે શુદ્ધ નિશ્ચય નય પ્રમાણે આત્મા સાથે કર્મ પુદ્ગલને કઈ પ્રકારને સંબંધ નથી. છતાં અશુદ્ધ અવસ્થામાં આત્માને વિષે રાગલેષાદિને આવિર્ભાવ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org