________________
૩
શ્રેષ્ઠમાં ય શ્રેષ્ઠ, મહાન અને પ્રાનમાં ય પ્રાન એવા જે પુરૂષપ્રધાન એ જ ઈશ્વર એવા પતંજલિને મત છે. વૃત્તિકાર ભોજરાજ કહે છે:
दृष्टा ह्यल्पत्वमहत्त्वादीनां धर्माणां सातिशयानां काष्टाप्राप्तिः । परमाणावरूपत्वस्य आकाशे महत्त्वस्य । एवं ज्ञानादयोऽपि चित्तधर्मास्तारतम्येन परिदृश्यमानाः केचिन्निरतिशयतामापादयन्ति । यत्र चैते निरतिशयाः स ईश्वरः ।
यथा
અશ્પત્વ, મહત્ત્વ વિગેરે ધર્માંમાં તારતમ્ય દેખાય છે. પરમાણુ ન્હાનામાં ન્હાને અને આકાશ મહાનમાં મહાન્ છે. એ જ પ્રમાણે જ્ઞાનાદિ ચિત્તધર્મોંમાં પણ તારતમ્ય દેખાય છે. એટલે કાઈ એક એવું સત્વ છે કે જ્યાં ઉત્કર્ષની છેલ્લી સીમા આવે છે. જે મહાપુરૂષને વિષે સર્વ જ્ઞાનાદિ ગુણા ઉત્કર્ષતાની પરાકાષ્ટા પામે તે જ ઈશ્વર.”
પાશ્ચાત્ય દાર્શનિક—મહાબુદ્ધિશાળી કાન્ટ, પૂર્ણ સત્ત્વવાદના દોષા બતાવે છે—તમારા મનમાં પૂર્ણ સત્ત્વસબંધી ધારણા જન્મે એ ઠીક છે, અથવા અનુમાન વિગેરેની સહાયતાથી તમે પૂર્ણસત્ત્વના સિદ્ધાંત સ્વીકારા એ પણ સમજી શકાય; પરંતુ વાસ્તવિક જગતમાં સાચેસાચ એક જણ પૂર્ણ-સત્ત્વવાળે છેપુરૂષપ્રધાન છે એમ શી રીતે કહેવાય? તમારા મનની ધારણા કલ્પનામાત્ર નથી એમ કઈ રીતે કહી શકે! ? પ્રમાણ કે યુક્તિ જેવું તમારી પાસે શું છે ?”
પ્રાચીન ભારતમાં ઘણું કરીને ચોગદર્શને ઉચ્ચારેલા ઈશ્વરવાદ સામે એવેાજ વિરાધ યેા હતેા. લેાજવૃત્તિમાં એને આભાસ મળે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org