________________
૧૩
અને (૧૫) રાજ–અત્યાચાર વિગેરે રહી શકતાં નથી, તીર્થકર ભગવાનના આગમનની સાથે જ દેશમાં સર્વત્ર શાંતિ, ઐશ્વય અને સદ્ભાવ વિલસે છે. (૧૬) તી કરેાનો આગળ આગળ એક ધચક્ર ચાલે છે. (૧૭) એમના દૃષ્ટિપાત માત્રથી ચારે દિશામાં રહેલા પ્રાણીઓ જાણે કે ભગવાનની સામે જ બેઠા હોય એમ અનુભવે છે. ( ૧૮ ) વૃક્ષેા પણ એમને નમે છે. (૧૯) ચોતરફ્ દિવ્ય દુંદુભિના નાદ સભળાય છે. (૨૦) એમને માર્ગોમાં જતાં કઇ અંતરાય ન નડે, (૨૧) એમની આસપાસ શીતળ સુરભિ અને મૃદુ પવન વહે. ( ૨૨ ) પક્ષીએ એમની આસપાસ કલ્લેાલ કરે. (૨૩) દેવા એમની ઉપર પુષ્પવર્ષા કરે. (૨૪) સુગંધમય વર્ષોથી ધરતી પણ સુશીતળ રહે. (૨૫) ક્રશ કે નખ એમને ન ઉગે. ( ન વધે). ( ૨૬ ) દેવા હમેશાં એમની આજ્ઞામાં હાજર રહે. (૨૭) ઋતુઓ પણ હમેશાં અનુકૂળ રહે. ( ૨૮ ) સમવસરણમાં અનુક્રમે ત્રણ. ગઢ. રહે. ( ૨૯ ) એમના પગના સ્પર્શે સુવણૅ કમલ વિકાસ પામે. ( ૩૦ ) ચામર ( ૩૧ ) રત્નાસન (૩૨) ત્રણ આતપત્ર ( ૩૩) મણિમ ંડિત પતાકા અને (૩૪) દિવ્ય અોકવૃક્ષ એમની સાથે જ રહે.
તીર્થંકરરૂપી સાક્ષાત્ ઈશ્વરને લક્ષીને જ જૈના પંચ-પર મેષ્ઠી નમસ્કારમાં અરિહંતને પહેલુ સ્થાન આપે છે: “નમો અરિહંતાણં’~અહુ તને નમસ્કાર.
સામાન્ય
હાય,
ધાતિકર્મના ક્ષયથી મનુષ્ય જીવન્મુક્ત થાય. કેવળી અને તીર્થંકર એ બન્ને જીવન્મુકત અને સન્ છતાં દેહના સંબંધ રહે. જીવન્મુકત દેહની પરવા ન ઉપર કહ્યુ* તેમ એ દેહ હજારા સૂર્યનાં કિરણની જેમ ઉજ્વળ
રાખે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org