________________
સાધવાના
વૈદપથી તત્ત્વદર્શી પુરૂષો ધનધાન્યાદિ ઐહિક સુખની કામનાી બ્રહ્મચિંતા નથી કરતા. બૌદ્ધો પણ સાંસારિક કામનાની પરિતૃપ્તિ અર્થે યુદ્ધની ઉપાસના નથી કરતા. તે જ પ્રમાણે જૈના પણ પાર્થિવ બેગની આશાએ · અતપૂજન, ઉપાસના નથી કરતા. વેદપથીએમાં કેટલાકા ઐહિક લાભની લાલચે જૂદા જૂદા દેવાની ભક્તિ કરે છે. બૌદ્દોમાં પણ કેટલાક એવા દેવે છે અને જૈને એ પણ દેવ દેવી સ્વીકાર્યાં છે. પણ વસ્તુતઃ આત્માન્નતિ અર્થે જેમ વેદપથીએ બ્રહ્મપૂજા કરે છે. તે જ પ્રમાણે જૈને આત્મા હેતુથી જ અરિહંત, સિદ્ધ આદિનું ધ્યાન ધરે છે, એ જ આશયથી જૂળ અના ઉપાસના કરે છે. તીર્થંકરા કઇ ઐહિક સુખ નથી આપતા. તેઓ તે સિદ્ધશિલા ઉપર રહે છે. સાંસારિક વિષયેાની સાથે એમને કાઇપણ પ્રકારના લગીરે સબંધ નથી હાતા. એટલે તે ચમત્કાર કરી બતાવે એવી આશા તે કાઇ ન જ રાખે. તકરા તથા સિદ્ધિને વરેલા મહાપુરૂષોના ગુણ ગાવાથી, એ ગુણાની પાસે જવાય, એ ગુણે તાનામાં પ્રવેશે અને એ રીતે આત્માનું કલ્યાણ થાય એમ જૈતા માને છે. સિદ્દો એક ઉજ્જવલ આદર્શરૂપ છે. એ આદનું ધ્યાન ધરવાથી બંધદશા ભાગવતા જીવ પણ મુક્તિને મા પામે. જૈન-ઉપાસ નાનું આ ખુલ્લું રહસ્ય છે. એટલે જ જૈતા ભકતભાવપૂર્વક નવકાર મંત્ર ઉચ્ચારતા કહે છે કે
“ નમો સિદ્ધાળÇ ” સિદ્ ભગવાનને ગંમસ્કાર.
ઇશ્વરસબંધી જૈન સિદ્ધાંત સમજવામાં ઉપરાકત વિવેચન કઈક સહાય કરશે, જૈતાના આ સિદ્ધાંતમાં શા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org