________________
પર
અપાયાપગમાતિશય”-તાંકર ભગવાનને કા! પણ પ્રકારના ક્લેશ મુંઝવી શકતા નથી. જ્ઞાનાતિશય.. સંસારના સમસ્ત વ્યાપારા એમના જ્ઞાનમાં પ્રતિફલિત થાય છે. પૂજાતિશય”—ત્રણ જગતના જ્વા મનુષ્ય, તિય ચ ને દેવેશ-સઘળા વા એમને પૂજે છે. રચનાતિશય’જીવે તીર્થંકરાના ઉપદેશ સૌને રૂચે છે. સૌને સમજાય છે અને સૌનું કલ્યાણ કરનારા હોય છે.
તીર્થંકર સાક્ષાત ભગવાન અથવા પ્રત્યક્ષ ઇશ્વર છે. જૈન સાહિત્યમાં તીર્થંકરાના રૂપ, ગુણ અને ઐશ્વય સંબંધી પુષ્કળ વર્ણન છે. તી કર, જન્મથી જ મતિ, શ્રુત અને અવિધ જ્ઞાનધારી હોય છે. (૧) જન્મથી જ એમનું શરીર અપૂર્વ કાંતિવાળુ હોય છે. લિનતા એમનાથી દૂર દૂર જ રહે છે. પુષ્પમાંથી પરાગ વહે એમ તીથંકર ભગવાનના દેહમાંથી સુવાસ વહે છે. ( ૨ ) તીર્થંકરના નિઃશ્વાસમાં પણ ઘણી મધુરતા તથા સૌરભતા ભરી હેાય છે. ( ૩ ) એમના દેહના રક્ત, માંસ વિશુદ્ધ તથા સફેદ હૈાય છે. ( ૪) કેવળજ્ઞાન પામ્યા પછી એમનેા ઉપદેશ સાંભળવાની પ્રાણીમાત્રને તાલાવેલી જાગે છે. આ ઉપદેશ-સભા સમવસરણના નામથી ઓળખાય છે. (૫) સમવસરણમાં દેવ, મનુષ્ય અને તિર્યંચેા પણ આવે છે. સૌ પોતપેાતાનાં સ્થાને બેસે છે અને ઉપદેશ સાંભળે છે. ( ૬ ) તીર્થંકરની ભાષા પશુ-પ્રાણી પણ સમજે છે. એમની વાણીમાં રસ, માધુરી તથા અર્થ ભર્યાં રહે છે. (૭) અત્ દિવ્ય ભામડળથી વિભૂષિત હોય છે. ( ૮ ) જ્યાં જ્યાં તે વિહરે છે ત્યાં ત્યાં રાગ ( ૯ ) વેર (૧૦) દુપિાક ( ૧૧) મહા મારી ( ૧૨) અતિવૃષ્ટિ (૧૩) અનાવૃષ્ટિ ( ૧ ) દુભિક્ષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org