________________
૫૦
જૈનાચાર્યો કહે છે
વિમુખ રહી જાય છે. જ્યારે જીવ મુક્તિસાધનાના માર્ગે વળે છે, કાર તપશ્ચર્યા આદરે છે ત્યારે પરિણામે ચાર ધાતિકના નાશ કરી સર્વનતા પ્રાપ્ત કરે છે. સર્વનતાનું બીજું નામ કેવળજ્ઞાન. કેવળીયા કેવળજ્ઞાનીને જીવન્મુક્ત પણ કહી શકાય, જીવન્મુક્ત સર્વજ્ઞના એ પ્રકાર છેઃ સામાન્ય કેવળી અને તીર્થંકર. જીવન્મુક્ત પુરૂષ શરીરધારી હોવા છતાં સર્વજ્ઞ અથવા કેવળી હેાય છે. સામાન્ય કેવળા મહાપુરૂષો પોતાની મુક્તિ સાધે છે, જ્યારે તીર્થંકરનામી પુરૂષસંહા પોતાની મુક્તિ સાધવા ઉપરાંત સંસારી વેને પણ મુક્તિના, અશેષ દુ:ખકલેશાદિમાંથી છૂટવાના મા બતાવે છે. એમના ઉપદેશથી સંસારના વે તરી જાય છે, તેથી તે તીસ્વરૂપ ગણાય છે.
જૈન ધર્મના ગ્રંથા તીર્થંકર ભગવાનની સ્તુતિ-સ્તત્રતાથી ભર્યાં છે. તી કર સહના ઉપદેશ કરે છે. એ જગત્ પૂજ્ય છે, અર્હત્ છે. સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકારૂપી ચતુર્વિધ સંઘની સ્થાપના પણ એ જ કરે છે.
चदुघाइकम्मो, दंसण सुहणाणवीरियमईओ ।
સુદ્દઢ્યો ગપ્પા, મુદ્દો રદ્દો વિવિન્તિનો ॥ દ્રવ્યસંગ્રહ ૫૦.
એ અરિહંત, જેમના ચારે પ્રકારના ઘાતિક નાશ પામ્યા છે, જે અનંતદર્શીન, અનંતસુખ, અનંતજ્ઞાન અને અનંતવી ના અધિકારી છે, તે શુભદેહધારી છે અને તે જ શુદ્ધ છે. તેમનુ ચિંતવન (ધ્યાન) કરવુ.
અત દેહધારી હાય છતાં એમને કોઈ પ્રકારની આસક્તિ ન હોય એટલે એમને અશરીરી પણ કહી શકાય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org