________________
*
જ ઉપમાનની ઉત્પત્તિ 1- સર્વજ્ઞ જેવી બીજી કોઈ વસ્તુ દેખાતી નર્થી, એટલે ઊપમાં વડે સર્વસિદ્ધિ અસ'ભિવત છે. અર્થોંપત્તિદ્વારા પણ નેતા સિદ્ધ નથી થતી, કારણુ કે સર્વજ્ઞના અસ્વીકાર વાથી કાઈ નાતપદાના અસ્વીકાર કરવા પડતા નથી.
સર્વજ્ઞતા ન હોય તા પછી ખુદ્દ અને મનુ જેવા ધોપદેશ શી રીતે પાર્ક? એવા તર્ક કરવાની પણ જરૂર નથી. મીમાંસકે એના જવાબમાં કહે છે કે વેદ જ બધા ધર્મોનુ મૂળ છે. ભલે મુદ્દે ધાંધના ઉપદેશ આપ્યા હાય, પણ તે અવેદન હાવાથી એ ઉપદેશમાં વ્યામેાહ સિવાય બીજી કંઈ જ નથી અને એ ઉપદેશકપણાથી સર્વજ્ઞતા સિદ્ધ થતી નથી. મનુએ જે કે ધર્માંધમ સબંધે ઉપદેશ આપ્યા છે, પણ એ કંઈ સર્વજ્ઞ ન હતા. ખુદ્દ કે મનુના ધર્મોપદેશમાં સનતા જેવુ કઈ નથી દેખાતું.
કાઈ એમ કહેવા માગે વર્તમાનકાળે સજ્ઞતાનુ પ્રતિપાદન અાબર ન થઇ શકે, તેથી શું થઈ ગયું ? ભૂતકાળમાં કે ભવિષ્યકાળમાં કાઈ એક સમયે સનતા જરૂર સભવે છે; તે મીમાંસકેા પાસે એને પણ જવાબ છે. તે કહે છે; ભૂતકાળમાં કે ભવિષ્યકાળમાં સર્વજ્ઞતા મેળવનારા હશે તેા આપણા જેવા જ જ્ઞાન અને ઇન્દ્રિયાદિના અધિકારી ને? જે વસ્તુ આજે આપણા માટે અસંભવિત છે તે ભૂતકાળમાં કે ભવિષ્યકાળમાં પણ બીજાને શી રીતે સંભવિત અને મીમાંસા વધુમાં એમ કહે છે કે સર્વન એટલે પદાર્થ માત્રના જાણકાર એ વાત પણ માનવા જેવી નથી. પ્રત્યક્ષપણે એ સર્વ પદાર્થો જાણી લે છે એમ કહેવામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org