________________
૪૭
ન્દ્રિય છેઃ અર્થાત એને મનની અપેક્ષા રહે છે. એમ છે એટલે જ એ બહુ થેાડા અને સ્થૂળ પદાર્થાને જ ગ્રહણ કરી શકે છે. યાગીઓની પ્રત્યક્ષ ઈન્દ્રિયને મનની અપેક્ષા નથી રહેતી, તેથી તે ધણાઅતીન્દ્રિય સૂક્ષ્મ પદાર્થોનુ અવલાકન કરી શકે છે. અને જેનાં કર્મ-આવરણ ટળી ગયાં હોય એવા મહાપુરૂષના પ્રત્યક્ષ જ્ઞાનમાં, વિશ્વના સધળા વિયેા ઝળકે એમાં શંકા લઈ જવા જેવું પણ શું છે ? રામાયણાદિમાં લખ્યુ છે કે વૈનતેય, સેકડા યાજન ઉપર રહેલી વસ્તુઓને પ્રત્યક્ષપણે જોઈ શકતા. સમળી જેવા પક્ષીઓ બહુ દૂરની વસ્તુઓ પાસે પડી હોય એ રીતે સ્હેજે નીહાળી શકે છે. આપણું પ્રત્યક્ષ ભલે અત્યારે મર્યાદિત હોય, પણ એનામાં ઘણી રાક્તિ ભરી છે એ વાતની કાઈથી ના પાડી શકાય એમ નથી. મુખ્ય વાત એટલી કરનાર--પ્રતિ:ધ કરનારાં કર્મો દૂર થવાં જોઈ થતાં જ પ્રત્યક્ષ જ્ઞાન રૂપી સૂર્ય ઝળહળવાના.
જૈનાચાર્યો માને છે કે આગમ પણ સર્વજ્ઞતા સિદ્ધ કરે છે, એમાં અન્યેાન્યાશ્રય કે અનવસ્થા દોષ જેવું કંઈ જ નથો. સર્વજ્ઞ આગમ પ્રરૂપે છે અને આગમના આશ્રય લઈ ને બીજાસજ્ઞ સંભવે છે. એમ બીજ અને અંકુરના ન્યાયે આગમ અને સત્તની પરંપરા પ્રવર્તે છે. સનપ્રણીત આગમ પ્રમાણ છે અને આગમે એળખાવેલુ સનત્વ પણ સત્ય અને સિદ્ધ રે છે. આપણે આગમ અથવા અનુમાનથી જે જ્ઞાન મેળવીએ છીએ તે અસ્પષ્ટ રહે છે. એનું કારણ આપણા પોતાના કમળ છે. એ બધા મળ જ્યારે ધાવાઈ જાય, સંપૂર્ણ પણે ધાવાઈ જાય ત્યારે સત્વ સ્વતઃ પ્રગટ થયા વગર ન રહે. આવરણુ ક્ષય
Jain Education International
જ કે આવરણ એ. કર્યાં અળગાં
For Private & Personal Use Only
www.jainelibrary.org