________________
૧૭
કારણ કે જૈનદર્શન અને ન્યાયદર્શન વચ્ચે સમાનતા હાવા છતાં બન્ને વચ્ચે કેટલેાક ભેદ છે. સ્યાદ્વાદ અથવા સમભંગી નય નામે જૈનદર્શનમાં જે સુવિખ્યાત યુક્તિવાદની અવતારા જોવામાં આવે છે તે ગૌતમ દર્શીનમાં પણ નથી. એ યુક્તિ વાદ જૈનાને પાતાના જ અને એમના ગૈારવને દીપાવે એવા છે.
ભારતીય દશનેામાં જૈન દર્શનને કેટલું ઉચ્ચ સ્થાન છે તે એટલા પરથી સમજાશે. કેટલાકાએ જૈનદર્શનને ઔદુદર્શીન જેવુંજ માની લીધું હતું. લાસેન અને વેબરે એવી ભૂલ કરી હતી. ઇ. સ. ના સાતમા સૈકામાં હ્યુએનસંગે પણ એમજ માની લીધેલું. જેકેાખી અને ખુલરે એ ભૂલ ભાંગી. એમણે જૈનધર્મને સ્વતંત્ર જાહેર કર્યાં એટલું જ નહીં પણુ બુદ્ધની પૂર્વે પણ એ હતા એમ પૂરવાર કર્યું. હું અહીં પુરાતત્ત્વ સંબંધી વિષયની ચર્ચા કરવા નથી માગતા. મે ઉપરજ કહી દીધું છે કે બૌદ્ધ અને જૈનધર્મીના જેમને પ્રવ`કા માનવામાં આવે છે તેમની પૂર્વે ઘણા વખત પહેલાં, આદ્દ અને જૈન હૈયાત હતા. બૈામતને ખુદ્દે ઉપજાવ્યેા નથી તેમ જૈનધર્મને મહાવીરે કંઈ પહેલવહેલા પ્રવર્તાવ્યેા નથી. જે વિરેશ ધમાંથી ઉપનિષદ્ ઉપજ્યાં તે જ વિરાધમાંથી–વેદશાસન અને ક કાંડની વિરૂદ્ધ જૈન અને જૈદ્દ બહાર આવ્યા, હ્યુએનસંગે શા સારૂ જૈનધર્મીને બૌદ્ધધર્મીની અંદરના ગણ્યા તે એટલાજ ઉપરથી સમજાશે. તે જ્યારે ભારતવર્ષમાં આવ્યા ત્યારે બૌદ્ધધના પ્રબલ પ્રતાપ હતા. જૈનદર્શનની જેમ બૌદ્દો પણ અહિંસા અને ત્યામને ઉપદેશ આપતા. વૈદિક ક્રિયાકલાપની સામે બૌદ્ધોએ જે મળવા જગાડયો હતેા તેમાં અહિંસા અને ત્યાગ એ બે શસ્ત્રો બચાવ તેમજ આક્રમણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org