________________
૨
‘ થી−ઇઝમ ’ અથવા પાશ્ચાત્ય સ્રષ્ટાવાદની વિદ્ધમાં અનેક પ્રમાણા આપી શકાય. જગતની ઉત્પત્તિના સંબંધમાં મુદ્ધિમત્તા જેવી કાઇ વસ્તુ નથી એમ ધણા દાનિા કહું છે. ગ્રહ-નક્ષત્રાદિમાં જે એક પ્રકારની વ્યવસ્થા જોવામાં આવે છે તે તેા જડ પદાર્થોં સંબધી નિયમનું જ ફૂલ છે; એ કંઇ બુદ્ધિશાલી ઈશ્વરની પાતાની વ્યવસ્થા નથી. પૃથ્વીના પડમાં પણ કઈ કાઈ કારીગરની કરામત નથી. જડ પદાર્થોસબંધી નિયમા જ એમાં મુખ્ય ભાગ ભજવી રહ્યા છે. જીવ-જંતુની ઉત્પત્તિમાં પણ એ જડ–પ્રકૃતિની જ લીલા સમાયેલી છે, બુદ્ધિ કે કળા જેવું કંઈ જ નથી. પ્રાણીઓની શરીર રચનામાં ક્રમેાતિ શિવાય બીજું કંઈ નથી. આજે પણ જ્વાને કેટલાક અંગ પ્રત્યંગ નકામા વેઢારવા પડે છે એટલું જ નહીં પણ એ જ એનાં જીવલેણુ અને છે. સંસારની વિચિત્રતા ધારીને જોશે। તા રાજ કાણુ જાણે કેટલાય જીવ નકામાં મરી જાય છે-કેટલાયને અકાળે પેાતાની જીવનલીલા સકેલી લેવી પડે છે. આ બધું જોયા પછી કેટલાક દાશનિકાએ સ્રષ્ટાવાદને તિલાંજલિ દઈ દીધી છે. તેઓ કહે છે કે ઇશ્વરને સૃષ્ટિ રચવાની જરૂર જણાઈ એમ કહેવાથી આપણે એને અસીમને બદલે સસીમ–મર્યાદિત અને ન્હાના બનાવીએ છીએ, ઈશ્વરમાં કરૂણા ભરી છે એમ જો કાઇ કહેતું હાયતા એ વાત માનવા જેવી નથી. જગત આખું શેાધી વળા, કાંઈ કરૂણાના અંશ નહીં જાય. જગતમાં કેટકેટલાં રોગચાળા ચાલે છે, કેટલી અનાથ વિધવાએ ઉન્હાં નિઃશ્વાસ નાંખે છે, કેટલા માબાપ પોતાના વ્હાલા . પિરવારના મૃત્યુ ઉપર અશ્રુ ઢાળે છે, કેટકેટલા ધરતીક'પ થાય છે, કેટકેટલા જીલ્મા અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org