________________
૩૫
કાલ્પનિક સત્તા જેવું માનતા હો તે પછી તમારી પેાતાની સત્તા જેવું કંઈ નથી રહેતું. જગત એક સત્ પદાર્થ જેવુ માત્ર દેખાય જ છે વસ્તુતઃ નથી, એમ જે તમે કહેા છે. તેનાં પૂરતાં કારણેા તમે આપી શકતા નથી. એટલે તમારૂ કહેવું માની શકાય એવું નથી. જગત્ સત્ છે. પ્રત્યક્ષજ્ઞાનથી પણ એ વાત સિદ્ધ થાય છે. જગતની અનેકાનેક વસ્તુએ અને એની વિવિધતાઓ તમે નજરેશનજર નિહાળી શંકા છે. નજરે દેખાય છતાં ન માનવું એમ તમે શા આધારે કહે છે ? બ્રહ્મરૂપ આત્મા જો સત પદાર્થો હોય તા બ્રહ્મની જેમ સરૂપે પ્રતીયમાન ભાવસમૂહ અસત્ કેમ માનવા ?” પાશ્ચાત્ય દાર્શનિકાની જેમ જૈનાચાર્યોં પશુ કહેતા કે જીવની વિવિધતાને અસ્વીકાર કરવામાં આવે તેા મુક્તિના પ્રશ્ન ઉકેલવા અશક્ય બને. કારણ કે બધા જીવા વસ્તુતઃ એકાન્ત-અભિન્ન હાય તા પછી એક જીવા સુખી થવા જોઇએ અને તેજ દુ:ખે બધા વા એટલા જ પણ એમ બનતું જોવામાં કે અનુભવવામાં નથી આવતું. જો એમજ બનતું હાય તા એક જીવ માસે જતાં બધા જીવા મેક્ષે પહોંચી જાત અથવા તે। જ્યાં સુધી એક પણ જીવ અધનમાં પડ્યો છે ત્યાં સુધી ખીજાની મુક્તિ અસ ભત્રિત બનત. જતા કહે છે કે બ્રહ્માદ્વૈત મત સ્વીકારીએ તે બધ, મેાક્ષ, ધર્માંધ વગેરે અવગરનાં વાક બની જાય, જીવ પોતે બ્રહ્મ હોય તેા પછી બધ, મેાક્ષ કે ધર્માંધ જેવુ કઇ રહેતું નથી,
જીવના સુખે બંધા પ્રમાણે એક દુઃખી બનવા નેએ;
વના
બંધ, મેાક્ષ અને ધર્માંધ વિષે અદ્વૈતવાદી
કહેવા
Jain Education International
.
For Private & Personal Use Only
www.jainelibrary.org