________________
માણુ, દિશા, કાળ, ગતિ અને આત્મા વગેરે વિચારમાં એ બને દર્શન લગભગ એકરૂપ છે, પણ જૂદાઈ જોવા જઈએ તો પણ ઘણી મળી આવે. વૈશેષિક દર્શન વિવિધતાવાદી હોવાને દાવો કરે છે, છતાં ઈશ્વરને સ્વીકાર કરી તે પણ એકત્વવાદ તરફ ગતિ કરે છે, પરંતુ જૈન દર્શન એના વિવિધ તો ઉપર અડગપણે ઉભું રહી શકે છે.
ઉપસંહારમાં એટલું કહી દઉં કે જૈન દર્શન ખાસ ખાસ બાબતેમાં બૌદ્ધ, ચાવક, વેદાન્ત, સાંખ્ય, પાતંજલ, ન્યાય અને વૈશેષિકને મળતું હોય એમ દેખાય છે; પરંતુ એ એક સ્વતંત્ર દર્શન છે. એ પિતાની ઉન્નતિ કે ઉત્કર્ષ માટે ઈનું પણ દેવાદાર નથી. એના બહુવિધ તના વિષયમાં એ સંપૂર્ણ સ્વતંત્ર અને વ્યક્તિત્વવાળું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org