________________
"ામ કામો
ન
જ રા'
પર પાક
મા
ષષ્ટ બિં-સમ્યકત્વ.
re
-
" उखन चाहं अंगों समकित एह अमूत्र नविजन तस उद्यम करो, जिम शिवमुख अनुकून."
सम्यकत्व वरूपस्तव.
I
,
Rી શિષ્ય પુછે છે હે ભગવન્! મેં ઘણીવાર શાસ્ત્રમાં સમ્યકઅને ત્વને માટે જુદું જુદું સાંભળ્યું છે, પણ હજુ મારા
હૃદયમાં તેની સ્પષ્ટતા થતી નથી. તે કૃપા કરી સમ્યBes: કવિ એ શી વસ્તુ છે ? તે જીવને કેવી રીતે અને કયારે પ્રાપ્ત થતી હશે? સમ્યકત્વની પ્રાપ્તિ થયા પહેલાં જીવની કેવી સ્થિતિ હોય? જેને સમ્યકત્ત્વની પ્રાપ્તિ થયેલી હોય, એ જીવ શી રીતે ઓળખાય? તે બધું મને દષ્ટાંત સહિત સમજાવે.
આ વખતે દીક્ષા લેવાની ઈચ્છાથી આવેલા ગૃહસ્થ શિષ્ય જણાવ્યું,–ગુરૂ મહારાજ, મારી ઈચ્છા પણ એવી જ હતી. ઘણા શ્રાવકે સમતિ સમતિ કર્યા કરે છે, પણ સમકિત શી વસ્તુ છે? સમકિતની પ્રાપ્તિ કેવી રીતે થાય? અને સમકિતની પ્રાપ્તિ થવાથી જીવ ની કેવી સ્થિતિ દેખાય? એ બધી બાબત જાણનારા કોઈ વિરલ હોય છે. હે સ્વામી, જે આપ કૃપા કરી એ વિષય ઉપર વિવેચન કરશે તે, મને પણ ઘણેજ લાભ થશે.
ગુરૂ મહારાજ પ્રસન્ન થઈને બોલ્યા–હે શિષ્ય, તમે પુછેલા SH. K. Y
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com