Book Title: Gujarati Sahitya Kosh Part 02
Author(s): Chandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
-
એક મુહાજન - એક
એકલવ્ય: રહસ્યકથા “આંખે ઓઢયાં અંધારા' (૧૯૭૬) ના કર્તા.
એક મુહાજરીન : પ્રવાસપુસ્તક ‘પેશાવરથી મસ્કો' (૧૯૩૨) ના કતાં.
મુ.મા. એક યતિ : ‘સર શ્રી સૂર્યદાસનું જીવનચરિત્ર' (૧૯૧૧) ના કર્તા.
એક યુવક : જુઓ, કારભારી ભગુભાઈ ફોહરાંદ. એક રચનાર : પાંત્રીસ કડીની પદ્યકૃતિ ‘વરસાદની વધામણી'ના
કતાં.
એક રસન્ન : ઉપજાતિ, લવાણી, વસંતતિલકા, મનહર, દોહર, વગેરે વૃrોમાં રચાયેલી પદ્યકૃતિ “શૃંગાર' (૧૮૮૮) ના કર્તા.
એક વિદ્યાર્થી : ‘ત્રીધર્મબોધક' (૧૮૮૫) પદ્યકૃતિ તથા ‘મશીદ અને આક' (૧૮૭૦) નાટકના કર્તા.
એક વિદ્રાન : ‘કમિયાગાર ચરિત્ર' નવલકથાના કતાં.
એક વ્યકિત : જુઓ, દેસાઈ પદ્માવતી. એક શિક્ષક : પદ્યકૃતિ “વિવિધોપયોગી વિષયના કર્તા.
એક સભાસદ : બાલનની સામાજિક બદીનો વિરોધ કરની કથા ‘ભાનુમતી' (૧૮૮૨) : કર્તા.
એકાત (૧૯૬૬, ૧૯૭૮): ૧૨૦ જેટલાં કાવ્યો ધરાવતા સુરેશ દલાલને પ્રથમ કાવ્યસંગ્રહ. એમાં મધ્યકાલીને ગપજીવનના ભાવે, પ્રણય, પ્રકૃતિ, અધ્યાત્મ અને સમકાલીન : ધુનિક ચેતનાને વ્યકત કરતા વિષયોને ગૂંથવાન. કવિએ પ્રય:રા કર્યા છે. નેટો, અન્ય છાંદસ રચના, અછાંદસ કાવ્યો અને ગીત – એમ વિવિધ પ્રકારોમાં એમની સર્જકતા ::વિકૃત થઈ છે. ગીતે એમને વિશેષ રુચે છે. પ્રસ્તુત સંગ્રહમાંનું ગીતાનું પ્રમાણ એની સાક્ષી પૂરે છે. ઘણાં ગીતામાં શબદ કરતાં સૂરનું પ્રભુત્વ વધારે રહેવું લાગે છે. આમ છતાં “વલાના દવલા સંગાથ', 'ટપકે', ‘હેતું ને. મેલે', ‘ત જાણું, ‘વૈભ્યાન. થાક', ‘ઈજન’ જેવાં ગીતે કાવ્યાત્મક છે. રાધાકૃપગવિષયક કેટલાંક ગીતે પણ આસ્વાદ્ય છે. ‘નિકટ દૂર’, ‘આપ’ અને
એ જ શમણે પ્રમાણમાં સારાં સોનેટ છે. “અષાઢમાં વિરહી વૃક્ષની તુલનાએ આધુનિક નાગરી નાયકની વિરહવેદના કેવી દારુણ છે એ એમણે સરસ રીતે ઉપસાવ્યું છે. એ જ શમણમાં સવાર, બપોર, સાંજના રેઢિયાળ નિત્યક્રમ પછી શહરી નાયકન ભાવતી રતને મહિમા સુંદર રીતે પ્રગટ કરવામાં આવ્યો છે. ‘ફલેટમાં' નામનું પરંપરિત હરિગીતમાં રચાયેલાં એક લાંબુ કાળ ધાડી મુખરતા હોવા છતાં કવિકર્મની દૃષ્ટિએ નોંધપાત્ર છે. એમાંના. અાધુનિક સભ્યતા પરના કટાક્ષ આસ્વાદ બન્યા છે. બેલચાલની સહજ ભાષાના લહેકાઓ દ્વારા અહીં કવિત્વ નિપન્ન થયું છે. જાજા – જરા સંભાળજા' પણ આવી જ શૈલીમાં લગભગ આવા જ વિષય પર સર્જાયેલું કાવ્ય છે. ‘એકાન્ત'માં પરંપરાનું અનુસરણ વધારે અને મૌલિક ઉન્મેલા છા જાવા મળે છે.
સ.વ્યા. એકાન્તની અડોઅડ : શ્રીકાન્ત શાહનું એકાંકી. અહીં બાંડિયાનું બટન તેડી નાખતા હેમંત છેવટે ખુદ પોતાના તૂટેલા બટન શોધે છે – એવી નારિથતિમાં એક વ્યકિતત્વનાં બે ઊપસેલાં પાસાં જવાં પાત્રોને :વિકાર છે.
રાંટો. એકાંકી: સ્વરૂપ અને સાહિત્ય (૧૯૫૬): મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયના ભારતીય સંગીત-નૃત્ય-નાટય મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓ સમક્ષ નંદકુમાર પાઠક આપેલાં વ્યાખ્યાનોનો સંગ્રહ. અહીં સંસ્કૃત સાહિત્યમાં એકાંકી, પાશ્ચાત્ય સાહિત્યમાં એકાંકી અને તેના ઉભવ-વિકાર, એકાંકીનું સંવિધાન, રંગમંચ અને એકાંકી, ગુજરાતી સાહિત્યમાં એકાંકી વિકારા તથા એકાંકી અને રેડિયો નાટક જેવા વિષયાંગે સમાવિષ્ટ છે. વિષય-પ્રવેશની ભૂમિકાએ ઉપયોગી બનતા આ સંગ્રહમાં નિરૂપિત સામગ્રી અને તેની રજૂઆત મુદ્દાસર છે.
એક સભ્ય : ગરબી, રેતી અને પદો: સંગ્રહ “હૃદયવિનાદ' (૧૯૦૨) ના કર્તા.
એક સંધ્યા: નદીની પાર ઊતરના દંપતીના પાણીના અને પ્રેમના યુગપત અનુભવના તાજગીપૂર્ણ ચિતાર આપનું રામનારાયણ વિશ્વનાથ પાઠકનું કાવ્ય.
રાંટો. એક સ્ત્રી: ‘ભવિષનાટક'ના. કનાં. '
એક સ્નેહી: ‘ગ વિદગમન' (૧૯૮૦) ના કતાં.
એક હતી સર્વકાલીન વારતા : જગદીશ જોષીની જાણીતી ગીતરચના. પ્રણયની કથી. સાથે સંકળાયેલી વેદનાએ અહીં વૈયકિતક રૂપ ધારણ કર્યું છે.
ચ.ટો. એક હિતેચ્છ: પ્રવાસકથા ‘ડાકોરને ભેમિયા' (૧૮૯૪) ના કર્તા.
એક હિન્દુ: “રાજાબાઇ ટાવર વિરહ : ભાગ ૧-૨ (૧૮૯૧) ના કર્તા.
રર.દ.
એકો (Echo): જુઓ, દલાલ ફૂની.
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૩૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org