Book Title: Gujarati Sahitya Kosh Part 02
Author(s): Chandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
Publisher: Gujrati Sahitya Parishad

View full book text
Previous | Next

Page 561
________________ વૈદ્ય મિરાંદ કેશવલાલ વણવ જાદરાય વીજનાથ રાંગ્રહ એમના નામે છે. ટાગેર રાજેન્દ્રના માવ હઠ', પરંપરાગત અંશાને ઉપસાવતી એમની રચનાઓમાં રૂટ પ્રતીક ત્યકતા છે. એ.ટો. વિઘ સામચંદ કેશવલાલ : ઇ પીરા. ગુજરાનો અને ગુજરા તીઇંગ્લીશ ડિકશનરી' ત્યા ‘પાયોનિયર ઈગ્લીંશ-ગુજરતી ડિકશનરી' (૧૯૩૫)ના કર્તા. .િ1, વિઘ રામચંદ જેઠાલાલ : સુધારાઓ વિશ કટાક્ષ કર ગાપદ્ય મિક્ષ કૃતિઓ ‘મારું પોગળ' (૧૯૨૦) કળિયુગની કાવ્યમાળા’ (૧૯૨૧), કળજુગની ફેશનબાઈ' (૧૯૨૧) વગેરેના કર્તા. નિ.. વૈદ્ય હરિલાલ ભગવાનલાલ : નાટયકૃતિ “છીના છત્રીસી ઉર્ફે ચીકાની વહુને ફોરસ અને માતીની માળા' (૧૮૯૯૬) ના કતાં. નિ.વા. વૈદ્ય હીરાચંદ ધનજી : નવલકથા 'નીતિનિપુણ નેતમલાલ’ (૧૯૨૪)ના કર્તા. નિ.વા. વૈદ્યશાસ્ત્રી નિત્યાનંદ રત્નેશ્વર : બાધક કથાકૃતિ “આત્મદીપિકા' (૧૯૦૭) ના કર્તા. નિ.વા. વિદ્યશાસ્ત્રી મણિશંકર ગેવિદજી (૩૧ ૭-'૧૮૫૯, ૧૯૩૭) : નવલકથાકાર. જન્મ જામનગરમાં. જામનગરથી મૅટ્રિક. વૈદકના અભ્યાસ. આતંકનિગ્રહ ઔષધાલયના સંસ્થાપક. એમની પાસેથી નવલકથા મુકતા', 'રામ અને રાવણ', 'પાંડવ અને કૌરવ' (૧૯૬૦), પાંડવાàમેધ’, ‘સંક્ષિપ્ત કાદંબરી' તથા વૈિદકશાસ્ત્રના ગ્રંથ ‘આર્યાનાર્ય ઔષધ' તેમ જ “શ્રીમદ્ ભગવદ્ગીતા'નું ભાષાંતર મળ્યાં છે. નિ.વા. વૈદ્યશાસ્ત્રી મનરૂપગિરિ જીવણગિરિ : સામાજિક નવલકથાઓ શવાલિની' (૧૯૩૫) અને મહેન્દ્રકુમાર' (૧૯૩૬)ના કર્તા. ૨.૨.દ. વૈનેતેય: જુઓ, ત્રિવેદી નવલરામ જગન્નાથ. વૈરાગી જગદીશ ભગવાનદાસ : ભગવદ્ભકિતવિષયક ગીતસંગ્રહ પ્રેમસંગીતમાળા’ - ૧(૧૯૫૫)ના કર્તા. નિ.વા. વૈશંપાયન: જુઓ, માણેક કરસનદાર નરસિંહ. વૈશાખને બપોર: પ્રગટપણે કટાક્ષ કરતું રામનારાયણ વિ. પાઠક, શેષ પ્રસંગકાવ્ય. એમાં ભરબપોરે છરીચાકુ સજનારા બાપદીકરો પ્રયત્ન છતાં મજૂરી અને અન્નથી વંચિત રહે છે અને ભદ્રસમાજથી ઉપેક્ષિત તેઓ અંતે શ્રમજીવીઓ વચ્ચે માણસાઈને પામે છે- એવું વસ્તુ પ્રભાવક રહ્યું છે. એ.ટ. વૈશ્ય બાલાભાઈ જમનાદાસ : 'સ્વામિ દ «iદ સરસ્વતી- જીવનચરિત્ર'ના કર્તા. નિ.વા. વૈષ્ણવ અનંતપ્રસાદ ત્રિકમલાલ (૩ ૭ ૧૮૬૧, ૧૯૫૭) : કવિ, નવલકથાકાર, નાટ્યલેખક. જન્મ માંગરોળમાં. રાધનપુરના વતની. અંગ્રેજી ત્રણ ધોરણ સુધી અભ્યાસ. રામાનુજ સંપ્રદાયના અનુયાયી અને મકત. રાધનપુરના દીવાનપદેથી ' '૯૦૧ માં નિવૃત્ત. ‘આનંદ' માહિકના તંત્રી. એમણે દલપતશૈલીનું કાવ્ય “જોરાવરવિજયે', પદ-કીર્તનના સંગ્રહ ‘અનંત પદસંગ્રહ’ અને હરિદાસી પદ્ધતિનાં ગદ્યપદ્યાત્મક આખ્યાનેને સંગ્રહ “અનંત આખ્યાનમાળા' (ત્રણ ભાગમાં) આપ્યાં છે. એમની પંદર પ્રકરણમાં લખાયેલી વર્ણનપ્રચુર ઐતિહાસિક નવલકથા ‘રાણકદેવી' (૧૮૮૩) સામયિક દૃષ્ટિએ મહત્ત્વની છે. સાત અંકમાં રચાયેલું હિંમતવિજય નાટક' (૧૮૭૯) તેમ ૧૮ ‘ત્રિપની વન’ અને ‘જોરાવર વિદ' (૧૮૮૧) વાર્તાઓ પણ એમના નામ છે. દક્ષિણ મહાયાત્રાવિલાસ' એમનું પ્રવાસવિષયક પુસ્તક છે. અ. સ. સુમતિબેનનો આત્મતિ' (૧૯૧૨) એમણે લખેલી ગરિત્રાત્મક પુસ્તિકા છે. આ ઉપરાંત એમની પાસેથી પદ્યમ કળાઓ પણ મળી છે. એમણે કેટલાંક ધર્મવિષયક હિદી પુસ્તકો તથા સંસ્કૃત ગ્રંથાનાં ભાષાંતર પણ આપ્યાં છે. .િવા. વૈષ્ણવ ગંગાશંકર મણિશંકર ('t | ૮-'૧૮૭૬, ૮, ૯, ૧૯૧૭) : બાળસાહિત્યકાર, વ્યાકરણકાર. જન્મ ધ્રાંગધ્રામાં. વતન રાજકોટ. બી.એ., બી.એસસી., એસ.ટી.સી. તેલંગ હાઈરલ, ગોધરામાં આસિસ્ટંટ હેડમાસ્તર. ‘બાળરવભાવ' (૧૮૯૯), બાળકોને શાન, નીતિબાધ અને મનોરંજન આપે તેવી વાર્તાઓને સંગ્રહ ‘બાળવાર્તા' (૧૯૩૨) તથા ગુજરાતી વ્યાકરણ જ્ઞાનપ્રદીપ’ વગેરે પુસ્તકો ઉપરાંત એમણે ‘બાયોલોજી અને કેમેસ્ટ્રી’ તથા ગૃહવ્યવરથા” જેવાં પુસ્તકો પણ આપ્યાં છે. નિ.વા. વૈષ્ણવ ચમનરાય શિવશંકર (૧૮૬૧, ૧૯૦૯) : કોશકાર. જન્મ જૂનાગઢમાં. મૅટ્રિક સુધીનો અભ્યાસ. કેળવણી ખાતામાં નોકરી. આર્યધર્મપ્રકાશ'ના તંત્રી. ‘વિદ્યાર્થી નામનું ચોપાનિયું એકાદ વર્ષ ચલાવેલું. ઔષધીકેશ' (૧૯૦૦) ઉપરાંત નીતિયુકત વાર્તાસંગ્રહ અને મણિલાલ જયશંકર કીકાણીનું જીવનચરિત્ર' એમના નામે છે. ચ.ટી. વૈષ્ણવ ચમનલાલ શિવશંકર(૧૮૯૭, ૧૯૪): ‘ચમનલાલ વૈણવના પત્રો' (બી. આ. ૧૯૪૪), “ખેરાક અને કુદરતમય જીવનના નિ.વો. વૈષ્ણવ જદુરાય વૈજનાથ :કથાકૃતિ “લીલા અથવા ગ્રેનેડાને ઘેરો કર્તા. નિ.વા. કર્તા. "પર: ગુજરાતી સાહિત્યકાશ ૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654