Book Title: Gujarati Sahitya Kosh Part 02
Author(s): Chandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
Publisher: Gujrati Sahitya Parishad

View full book text
Previous | Next

Page 606
________________ કાવ્યસંગ્રહ ‘અજિતકૃતિ’ મુ.મા. શુકલ અમૃતલાલ રેવાશંકર : નવલકથા 'મુદમારી'(અન્ય સાથે, ૧૯૭૪) ના કાં. શુકલ અજિતરામ નરહરિશંકર : (૧૯૨૩)ના કોં મુ.મા. શુકલ અસિત : નવલકથા ‘પંચકાણિયો પ્રેમ’(૧૯૭૧)ના કર્તા. મુ.મા. શુકલ અંબારામ કલ્યાણજી : ‘શ્રી તુલસી જન્મચરિત્ર અને શ્રી સાવિત્રી જન્મચરિત્ર’(૧૯૩૬)ના કર્તા. મુ.મા. શુકલ અંબાલાલ ડી. : રહસ્યકથા 'વિચિત્ર ઠગ'(૧૯૩૬)ના કર્યાં. મુ.મા. શુક્લ અંબાશંકર, શામળ' : પદ્યકૃતિ ‘હરિ સ્નેહ સુધા સિંધુ’ (૧૯૧૩)ના કનાં. મુ.મા. શુલ એમ. નવલકથા 'હાસ પદમણી'(૧૯૭૬)ના કર્તા. મુ.મા. શુકલ કરુણાશંકર નારણજી : મલ્હારરાવ ગાયકવાડની સ્તુતિ કરતી પદ્યકૃતિ ‘શ્રીમંત સરકાર ગાયકવાડ મહારાજ મલ્હારરાવના છંદો’ (૧૮૭૩)ના કર્તા. ર.ર.દ. શુકલ કલ્યાણજી પ્રાણજીવન: પ્રેમકથા 'નૂતન શૃંગારશતક'- ભા. ૧ (૧૧૨)ના કર્તા. મા શુકલ કહાનજી ઘેલાભાઈ: એકાંકી નાટક ‘વિદ્યાલક્ષ્મીના વિવાદ’ (૧૨) ઉપરાંત પદ્યકૃતિ "પ્રકાશક પંચોતરી અથવા આપણી ઉન્નતિ કેમ થાય ?’(૧૯૧૫)ના કર્યાં. મુ.મા. શુકલ કુબેર પુંજાભાઈ: પદ્યકૃતિ સંગીત મીરાંબાઈ ચરિત્ર' (૧૯૦૮)ના કીં, મુ.મા.. શુ કુમુદ વાર્તાસંગ્રહો 'વાબની ટેકરી' (રામુ શુક્લ સાથે, ૧૯૫૫), ‘ચકલાંના માળા’(૧૯૬૪), ‘ભણેલી વહુ અને બીજી વાતા'નાં કર્તા. મુ.મા. શુકલ કૃષ્ણશંકર કાલિદાસ : પ્રેમકથા ‘શૃંગારશ્રેણી’(૧૯૧૨)ના કર્યાં. મુ.મા. શુકલ ચંદુલાલ : નાટકસંગ્રહ 'સનાતને રંગ'(૧૯૫૦)ના કર્તા, મુ. શુક્લ ચંદન પ્રાણજાન, 'ચક્રમ ચઢિયાર', 'વિશ્વ,મિત્ર કૌશિક' Jain Education International શુકલ અજિતરામ નરિશંકર- શુકલ ચિનું. (૨૬-૯-૧૯૧૬): નવલકથાકાર, વાર્તાકાર, કવિ. જન્મ કુ વાડામાં. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પાદરા, વડોદરા, પેટલાદ અને મુંબઈમાં. ૧૯૨૭માં ટ્રિક. ૧૯૩૬માં અમદાવાદમાંથી બી.એ. ૧૯૩૫-૩૬ થી ૧૯૫૬ સુધી દામ રાજકારણમાં. ૧૯૪૭ -થી પત્રકારનો વ્યવસાય. ૧૯૫૦માં ‘જનશકિત’ના મદદનીશ તંત્રી અને ૧૯૬૨માં તંત્રી, ‘જનશકિત’ બંધ થતાં ‘વિરાટ જાગે’ સામાયિકના તંત્રી. મુંબઈમાં સાહિત્ય સહકારી પ્રકાશન નામની સંસ્થાના સ્થાપક. ‘સાહિત્ય ગુર્જરી’ નામની સાહિત્યસંસ્થાના પણ સ્થાપક. રવા, તારાં વહેતાં વારિ’(૧૯૬૧), ‘ગંધમોચન’(૧૯૬૨), ‘અંતર તારો તાગ’(૧૯૬૨), ‘બાંધવ માડીજાયા’(૧૯૬૩), ‘પરાજિતા’(૧૯૬૩), ‘ખાવો નયન ભીતરનાં'(૧૯૬૬), ‘પરોઢ’ (૧૯૬૭), ‘અપરાધની’(૧૯૧૮), ‘કરવટ બદલે કાળ’- પૂર્વાધઉત્તરાર્ધ (૧૯૭૦), ‘માહપડળ’(૧૯૭૩), ‘ઓથાર અતીતના’ (૧૯૭૮), ‘તિમિરે તેજબિમ્બ’(૧૯૮૨) વગેરે સંખ્યાબંધ નવલકથાઓ એમણે આપી છે. કળાતત્ત્વની દૃષ્ટિએ કંઈક ઊણી ઊતરતી એમની નવલકથાઓ વિલક્ષણ કથાનક અને વેગવંત શૈલીને લઈને આકર્ષણ જાળવી રાખે છે. ‘સામવલ્લી’(૧૯૬૮) ટૂંકીવાર્તાઓનો સંગ્રહ છે. આ ઉપરાંત ‘ત્રિભેટે અને બીજા‘કાવ્યા’ (૧૯૬૬), ‘શિશુર’જન’(૧૯૭૯), ‘હું કથા કહું મહામાનવની’ (૧૯૮૧), ‘સાયરન’(૧૯૮૩) વગેરે પદ્યરચનાઓ પણ એમણે આપી છે. ‘સાહામણા સાગરખેડુ’, ‘એલીનોર રુઝવેલ્ટ’(૧૯૬૩) વગેરે એમનાં અનુવાદપુસ્તકો છે. પ્ર.દ. શુકલ ચંદ્રશંકર પ્રાણમાંક (૧૯૦૪, ૧૬-૧૦-૧૯૫૩) : નિબંધલેખક, અનુવાદક. જન્મ ગોધરામાં. પ્રાથમિક કેળવણી ગેધરાઝાલોરમાં. માધ્યમિક શિક્ષણ ગોધરામાં. ૧૯૧૯ માં મંત્રિક ગુજરાત વિદ્યાપીઠમાં અધ્યાપક. 'હરિજનબંધુ'ના પહેલા તંત્રી. ‘હિંદુસ્તાન’ -ના તંત્રીપદે, પછી ભારતીય વિદ્યાભવનના મહામાત્રપદ, ગાંધી સ્મારક ટ્રસ્ટમાં ગાંધીજીને લગતી ફિલ્મોના વિભાગ સાથે સંલગ્ન. બાળપ્રજાની સંસ્કારચિ માટે એમણે લખેલી રામાયણની કથા ‘સીતાહરણ’(૧૯૨૩) અત્યંત મહત્ત્વની છે. વિશ્વસાહિત્ય માળાના ઉપક્રમે લખાયેલા મિસરના સાહિત્ય પરના આસ્વાદ્ય મણકો પિરામીડની છાયામાં'(૧૯૪૩) તથા 'મિસરનું પ્રાચીન સાહિત્વ’(૧૯૫૬) પણ નોંધપાત્ર છે. મંદિરપ્રવેશ અને શામો' (૧૯૪૭)માં ઊંચનીચના ભેદભાવનો ઇતિહાસ છે. એમના અનુવાદોમાં 'ચીનના અવાજ’(૧૯૨૭), ‘અહિંસાની નાલીમ’(૧૯૪૨), 'હિંદું જીવનદર્શન'(૧૯૪૨), ધર્માનું મિલન’ (૧૯૪૩), ‘મંત્ર સામે બળવો'(૧૯૪૮), 'ઉપનિષદોનું તત્ત્વજ્ઞાન' (૧૯૪૯), ‘ભારતીય તત્ત્વજ્ઞાનની રૂપરેખા’-ખંડ ૧-૨ (૧૯૫૫) વગેરે ઉલ્લેખનીય છે. ચં.ટો. શુકલ ચિનુ હ. : વાર્તાસંગ્રહો ‘કલ્પનાનાં પ્રતિબિંબ’(૧૯૩૨) અને ‘પ્રતિભા’(૧૯૩૩)ના કર્તા. For Personal & Private Use Only મુ.મા. ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૫૯૫ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654