Book Title: Gujarati Sahitya Kosh Part 02
Author(s): Chandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
Publisher: Gujrati Sahitya Parishad
View full book text ________________
શાહ ઓચ્છવલાલ મગનલાલ : કથાકૃતિ ‘ભાગ્યહીન કુસુમ'-ભા. ૧(૧૯૧૧)ના કર્તા.
નિવાર
શાહ કનુભાઈ કનૈયાલાલ લલ્લુભાઈ ૫-૮-૧૯૩૭): સૂચિકાર જન્મ ભરૂચ જિલ્લાના પાળેથામાં. ૧૯૫૪માં એસ.એસ.સી. ૧૯૫૮ માં બી.એ. ૧૯૫૯માં બી.લિબ.એસસી. ૧૯૬૨માં એમ.એ. ૧૯૮૮માં એમ.લિબ.એસસી. ગૂજરાત વિદ્યાપીઠના ગ્રંથાલયમાં ગ્રંથપાલ.
એમની પાસેથી 'તપાસનિબંધસૂચિ' (અન્ય સાથે, ૧૯૭૫) બધા ‘ગુજરાતી સામયિક લેખસૂચિ” ભા. ૧,૨ (અન્ય સાથે, ૧૯૭૫, ૧૯૭૬) મળી કે,
[..
શાહ કપૂરચંદ ભીખાભાઈ (૫-૨-૧૮૯૦): કવિ. જન્મ બનાસકાંઠાના ધાના ગામમાં, વલર ફાઇન. ાિકની નોકરીની શરૂઆત કર્યા પછી ઝવેરાતનો વ્યવસાય, *પૂરાવ્યમાળા અને કપૂર ઉરની ઊમિર્ઝા' એમના નામે છે. .... શાહ મલ કનૈયાલાલ(૨૫-૫-૧૯૪૪): નવલકથાલેખક, જન્મ વડોદરામાં. ૧૯૬૯માં શ્રી.મ્યુઝ, ૧૯૮૦માં પત્રકારત્વમાં ડિપ્લોમા અત્યારે ગુજરાત રિફાઈનરી સાથે સંલગ્ન. ‘સ્વપ્નાના મેળા’(૧૭) એમની નવલકથા છે
પંચાંકી નાટક ‘તાજલમુખી
મુ.મા. શાહ કાનજી ત્રિકમજી : પદ્યમય ચતુરંકી ‘વૃંદા દુ:ખદર્શક નાટક’ (૧૮૮૭) તથા નિબંધ ‘સંવત ૧૯૫૬ના કાળનું અસરકારક વર્ણન’(૧૮૯૯)ના કર્તા.
શાહ કરસનદાસ ગોકળદાસ : ગુલકાવલી’(૧૮૮૩)ના કર્યાં,
મુ.મા. શાહ કાન્તિલાલ મુલા, 'ાકન-પિતા', 'દોષબ', 'પ્રમાદી', ‘સત્સંગી' (૨૩-૪-૧૯૯૬, ૯-૧૨-૧૯૮૮); નિબંધલેખક, સંપાદક, અનુવાદક. જન્મ અમદાવાદમાં. ૧૯૧૯માં અમદાવાદથી મૅટ્રિક. ૧૯૨૭માં મુંબઈની ગ્રાન્ટ મેડિકલ કોલેજમાંથી એમ.પી.બી.એસ. ૧૯૩૬થી ૧૯૫૨ સુધી મેડિકલ ઑફિસર. ૧૯૫૩થી ૧૯૬૮ સુધી ગુજરાત યુનિવર્સિટીમાં ચીફ મેડિક્લ ઑફિસર. પછીથી નિવૃત્ત.
એમની પાસેથી 'બરસ'- ભા. ૧થી ૩ (૧૯૬૪-૧૯૨૭) અને 'શભુમેળો' (૧૯૮૭) જેવા લેખસંગ્રહો ઉપરાંત ‘ઈશ્વરની શોધમાં’(૧૯૪૦), ‘ઈવરના નિધ્યમાં’(૧૯૪૩), 'ગાંધીન અક્ષરદેહ' - વોલ્યુમ ૩૭, ૪, ૪૫(૧૯૭૫) જેવા અનુવાદો તેમ જ તબીબી ચિતાનની પરિભાષા'(૧૯૫૭) અને નાય વિજ્ઞાનના જ્ઞાનકોશ’(૧૯૭૬) જેવાં સંપાદનો મળ્યાં છે.
મુ.મા.
Jain Education International
શાહ ઓચ્છવલાલ મગનલાલ – શાહ કૃષ્ણલાલ ચીમનલાલ
શાહ કાન્તિલાલ મણિલાલ (૧૬-૧૧-૧૯૧૧): વાર્તાકાર, ચરિત્રકાર. જન્મ વાવડી (જિ. રાજકોટ)માં. મોક સુધીનો અભ્યાસ. 'ઊર્મિનવરચના'ના સંપાદ
એમની પાસેથી વાર્તાસંગ્રહો 'સમયનાં ણ' (૧૯૩૨), ‘મિલમજૂર’(૧૯૩૩), ‘રાજેશ્વરી’(૧૯૩૯) અને ‘પાનાચંદની પરદી' (૧૯૪૫); ચત્રો ‘મુસ્તફા માલ’(૧૯૩૭), 'કવિવર રવીન્દ્રનાથ ઠાકુર’(૧૯૪૧), ‘ઠક્કરબાપા’(૧૯૫૫), 'આઝાદીના ઝંડાધારીઓ (૧૯૫૭), 'અમર શહીદો'(૧૯૫૭). બાબા ગુરુદુનસિંહ અને કામાગારા મા'(૧૯૫૯) તેમ જ સંપાદનો ‘પાંચ હૈ!કકથાઓ’(૧૯૫૨), ‘ગુજરાતીમાં ગાંધીજી'(૧૯૫૫),‘બંગાળની રસયાઓ’(૧૯૫૫), વિદેશની લોકકથાઓ'(૧૯૫૫), “દરિયાની વેળ’(૧૯૫૬), કામીરની વાકકથાઓ’(૧૯૫૭) વગેરે મળ્યાં છે.
મુ.મા. શાહ કાન્તિલાલ ૨.: ચરિત્ર ‘કવિવર ટાગોર'(૧૯૩૩)ના કર્તા મુ.મા. શાહ કાળિદાસ ગિરધરલાલ : ‘જાલિમ જમાના અને ધ્રૂજતી ધરા’ (૧૯૨૧) અને ‘ટેકીલેા અમર યાને સંસારદર્પણ’(૧૯૨૧) જેવાં નાટકોનાં ટૂંકસાર અને ગાયનોનાં કર્યાં,
મુ.
શાહ કિશોરલક્ષ્મીબહેન પુંજાલાલ : ‘ભગવત્ ભજનાવળી’(૧૯૬૨) “નાં કર્યાં.
મુ.મા.
શાહ કીકાભાઈ પ્રભુદાસ : ગીતાનું પુસ્તક વાળી’(૧૮૮૧) ના કર્તા.
મુ.મા. શાહ કીર્તિકુમાર : બાળભોગ્ય પાંચ એકાંકી'(૧૯૩૨)ના કર્તા, મુ.મા.
શાહ કુંદનલાલ : આદર્શ કુટુંબજીવનનું ભાવનાપૂર્ણ આલેખન કરતી નવલકથા ‘જાણે પથ'- ભા. ૧-૨(૧૯૪૭ના કર્તા.
નિ.વા.
શ કાપડિયા કુંવરજી નાણંદ(૧૫-૩-૧૮૬૪) ન્મ ધોધા (સૌરાષ્ટ્ર)માં, ાિણ સાત ધોરણ સુધી. શરૂઆતમાં કાપડન વ્યવસાય, પછી પત્રકાર, ને ધર્મપ્રકાશ'ના તંત્રી.
એમની પાસેથી કી ઋષભાજી વિરચિત તિ જાના રાસનું રહસ્ય’(૧૯૨૪) અને 'મારપાળ રાજાના રાસનું રહસ્ય'(૧૯૫૭) જેવાં પુસ્તકો ઉપરાંત ‘શ્રાવક પાક્ષિક અતિચાર’(૧૯૩૫) અને ‘વક યોગ્ય ચાર-વિચાર સંગ્રહ' (૧૯૩૮) જેવાં ધર્મસંબંધી પુસ્તકો મળ્યાં છે.
For Personal & Private Use Only
મુ.મા. શાહ કૃષ્ણલાલ ચીમનલાલ(૨૪-૧-૧૯૧૯): નવલાલેખક, જીવનચરિત્રલેખક. ૧૯૪૧ના વ્યકિતગત સત્યાગ્રહમાં જોડાતાં જેલવાસ. ૧૯૪૨ માં ભૂગર્ભમાં રહીને પત્રિકા પ્રકાશન. અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ, પત્રકારત્વ સાથે સંલગ્ન.
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૫૭૩
www.jainelibrary.org/
Loading... Page Navigation 1 ... 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654