Book Title: Gujarati Sahitya Kosh Part 02
Author(s): Chandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
પટેલ પ્રવીણા કે. - પટેલ બહેચરભાઈ રણછોડભાઈ
-ને કર્તા.
પટેલ પ્રેમાનંદ ધોળીદાર : નવલકથા 'દેવા* * : ('૮૯ 3)|| કર્તા.
મિક શિક્ષણ ખારા-અબ્રાહ્મામાં. ૧૯૫૭માં મુંબઈ યુનિવર્સિટીમાંથી ગુજરાતી વિષય સાથે બી.એ. ૧૯૫૯માં એમ.એ. ૧૯૬૯ માં ‘ગુજરાતીમાં કાવ્યતત્વવિચાર : નર્મદ, નવલરામ, રમણભાઈ નીલકંદ, નરસિંહરાવ દીવેટિયા અને મણિલાલ દ્વિવેદીના કાવ્યવિચાર સમીક્ષાત્મક અધ્યયન' વિષયુ પર પીએચ.ડી. અત્યારે શારદાર પટેલ યુનિવર્સિટી, વલૂભવિદ્યાનગરમાં અધ્યાપન. ‘રસસિદ્ધાંત - એક પરિચય' (૧૯૮૦), પન્નાલાલ પટેલ' (૧૯૮૪) અને ‘ગુજરાતીમાં વિવેચન તત્ત્વવિચાર' (૧૯૮૫) એમના સાંગ પ્રકરણબદ્ધ ગ્રંથા છે. પહેલા ગ્રંથમાં ભારતીય કાવ્યશાસ્ત્રના એક મહત્ત્વના દ્ધિાંતનું તેની પરિભાષા તેમ જ પરંપરા સાથેનું નિરૂપણ છે; બીજા ગ્રંથમાં પન્નાલાલનું વ્યકિતત્વ, તેમના પર પ્રભાવ પાડનારાં અને તેમનું ઘડતર કરનારાં પરિબળે, તેમની સર્જકતાના વિકાસ, તેમના સમગ્ર સાહિત્યના ગુણદોષ, તેમની સર્જનપ્રક્રિયા, તેમનું સાહિત્ય-ઇતિહાસમાં સ્થાન અને પ્રદાન-એ મુદ્દાઓની છણાવટ છે; તે ત્રીજામાં ગુજરાતી વિવેચનસાહિત્યમાં આરંભકાળથી આધુનિકકાળ સુધીમાં થયેલી તાત્ત્વિક પ્રશ્નવિચારણાના આલેખ છે.
વિવેચનસંગ્રહો પૈકી ‘વિભાવના' (૧૯૭૭)માં સર્જનાત્મક સાહિત્ય અને વિવેચનની અદ્યતન વિભાવના અને વલણો તેમ જ ગુજરાતી વિવેચનની સામ્પ્રત સ્થિતિ વિશે વિમર્શ કરતા લેખા ઉપરાંત આપણે ત્યાં થયેલી કાવ્યતત્ત્વવિચારણાને સ્વાધ્યાય છે; ‘શબદલેક' (૧૯૭૮) માં સિદ્ધાંતચર્ચા, આધુનિક ગુજરાતી કવિતા
અને નવલિકા વિશેના અને એ નિમિત્તે એ સ્વરૂની બદલાયેલી. વિભાવનાને સ્પષ્ટ કરતા લેખો છે; “સંકેતવિસ્તાર' (૧૯૮૦)માં કાવ્ય અને વિવેચનને લગતી તાત્ત્વિક ચર્ચા તથા જુદા જુદા સમયગાળાના વિભિન્ન દૃષ્ટિબિંદુ ધરાવતા ગુજરાતી વિવેચકોની પ્રવૃત્તિનું મૂલ્યાંકન છે; ‘કથાવિવેચન પ્રતિ' (૧૯૮૨) માં નવલકથા અને ટૂંકીવાર્તાની સ્વરૂપચર્ચા તથા મુનશી, ધૂમકેતુ, મડિયા, જયંત ખત્રીના સાહિત્યનું, ‘મળેલા જીવ’ અને ‘ઉપરવાસ-ત્રિયીનું તથા કેટલીક પ્રયોગશીલ વાર્તાઓનું કૃતિનિષ્ઠ વિવેચન છે; તો “અનુભાવન” (૧૯૮૪)માં કપન-પ્રતીકને લગતી તાત્ત્વિક વિચારણા, આધુનિક ગુજરાતી કવિતાની ભાષા, આકૃતિ, રચનાવિધાનની દૃષ્ટિએ તપાસ તેમ જ કેટલાક મહત્ત્વના કવિઓની જુદાં જુદાં દૃષ્ટિબિંદુથી થયેલી વિવેચના છે.
‘પરિશપ' (૧૯૭૮), ‘ગદ્યસંચય'- ૧(૧૯૮૨), ‘શપવિપ- ૮૮’ ('૯૮૨) વગેરે એમનાં સંપાદન-રાહસંપાદનો છે.
પટેલ ( માસ્ટર ફરામજી બમનજી (૧૮૪૧, ૧૯૨૯) : અંગ્રેજીગુજરાતીના જાણકાર, પત્રકાર. ૧૮૫૩ થી દૈનિક બનેલા ‘તમે ૧૮મોદના સહાયક અધિપતિ. ૧૮૬'t માં દાદાભાઈ નવરે અને ‘દાર હિન્દી અઠવાડિકનું સંચાલન. ‘ગુજરાત રિટ્યૂના નિયમિત લેખક, ૧૮૭૦માં ‘ઇન્ડિયન ક્રિટિક’ સામાહિકનું સંચાલન.
એમને હાથ પહલીવાર લોકકથાનું વિવેચન મળે છે. રજવાડાની કથા (1૮૭૨) અને ‘ગુજરાત અને કાઠિયાવાડ દેશની વારતા'ભા. ૧-૨-૩ (૧૮૭૨-૭૩)માં લાકકથાઓ અને કેટલીક ટચૂકડી બાળસ્થાઓ તેમ જ જોડકણાં સંચિત થયાં છે. આ ઉપરાંત અરદેશર કોટવાળ’ ચરિત્ર પણ એમની પાસેથી મળ્યું છે.
ઇ.ટા. પટેલ ફુલાભાઈ મથુરાભાઈ : ચરિત્રાના સંગ્રહ ‘ગત-ll વિસ્તારા' (૧૯૩૬)ના કર્તા.
પટેલ ફુલાભાઈ હરિભાઈ : પદ્યકૃતિ અમીનાં ઝરણાં' (૧૯દ)ના કર્તા.
પટેલ બમનજી બહેરામજી (૧૮૮૯, ૧૯૮) : પ્રથમ પારસી
ઇતિહાગ્રંથ ‘પારસી પ્રકાશ' (૧૮૭૧), ‘અહવાલે ફિદારી’ (૧૮૭૧), ‘જરથોસ્તી મબદામાં પોતાના ધર્મના તાપ’ જાણ વાની ખામી' (૧૮૭૧), ‘ઈરાનની મુ"સિર હકીકત' (૧૮૭૨) તથા ‘હકાયતે લતીફના કર્તા.
ધી.મ.
પટેલ બહેચરભાઈ રણછોડભાઈ, ‘થિતપ્રજ્ઞ' (૨૧-૭-૧૯૩૨) : નવલકથાકાર, કવિ, વિવેચક. જન્મસ્થળ કઠલાલ. ૧૯૫૫ માં એસ.એસ.સી. ૧૯૧૯ માં ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે બી.એ. ૧૯૬૧માં એ જ વિષયોમાં એમ.એ. ૧૯૬૬ માં સરદાર પટેલ યુનિવર્સિટીમાંથી ‘કાશીસુત શેઘજી- એક અધ્યયન’ પર પીએચ.ડી. ૧૯૬૩ થી ૧૯૬૯ સુધી વિવિધ સ્થળાએ અધ્યાપક. ૧૯૬૯ થી વિવિધ કોલેજોમાં આચાર્ય. હાલ વીરમગામની આર્સ-કોમર્સ કોલેજમાં આચાર્ય.
એમણે નવલક્થાઓ ‘નહિ દ્વાર, નહિ દીવાલ' (૧૯૭૨) અને ‘અદિતિ' (૧૯૮૨) તથા કાવ્યસંગ્રહ ‘અંતરવણ' (૧૯૭૭) આપ્યાં છે. આ ઉપરાંત વિવેચન-સંશાધનના ગ્રંથ ‘ભારતીય સાહિત્યમીમાંસા' (૧૯૭૨), ‘પાશ્ચાત્ય સાહિત્યમીમાંસાના સીમાસ્તંભ' (૧૯૭૯) તથા ‘કાશીસુત શેઘજી - એક અધ્યયન’ આપ્યા છે; તો રસિક કવિ દયારામ' (૧૯૬૭), ભકતકવિ રણછો.’ (૧૯૭૩), 'સાહિત્યવિવેચન' (૧૯૭૪), ‘મધ્યકાલીન સાહિત્યને ઇતિહાસ' (૧૯૭૫), ‘સંશોધન અને અધ્યયન' (૧૯૭૬) વગેરે
પટેલ પ્રવીણા કે. (૬-૧૦-૧૯૩૩) : વિવેચક. જન્મ વડોદરામાં. ૧૯૬માં બી.એ. ૧૯૭૨માં એમ.એ. ૧૯૭૯માં પીએચ.ડી.
એમણે મહાનિબંધ ‘શ્રી અરવિંદને ગુજરાતી સાહિત્ય પર પ્રભાવ' (૧૯૮૪) આપ્યો છે.
પટેલ પ્રાણ, ‘પ્રાણ પરદેશી': નવલકથા “આંસુનાં તારણ' (૧૯૫૮), ‘અગ્નિ અને આરતી' (૧૯૬૧) અને દૂર ગગન કે તારે' (૧૯૬૪)
૩૦૮: ગુજરાતી સાહિત્યકોશ-૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org