Book Title: Gujarati Sahitya Kosh Part 02
Author(s): Chandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
બક્ષી વિષ્ણુપ્રસાદ વેણીલાલ–-બદલાતી ક્ષિતિજ
હાઈસ્કૂલમાંથી મૅટ્રિક. હાલ ઝવેરાતને વ્યવસાય.
૨૩૦ પૃષ્ઠની લઘુનવલ 'જંગ' (૧૯૭૨)નું વાર્તાકથન પ્રથમ પુરુષ એકવચનમાં છે. ૧૯૬૫ના ભારત-૫ કિસ્તાન યુદ્ધને વિષય બનાવની આ કૃતિમાં આલેખ્ય વિષય માટેની લેખકની સજજતા, પ્રાપ્ત વિગતોનો વિનિયોગ તેમ જ આલેખનરીતિ નોંધપાત્ર છે. બાવીસ પ્રકરણોમાં વિસ્તરતી બીજી નવલકથા “આતંકનો એક ચહેરો' (૧૯૮૩)માં ૧૯૬૯થી ૧૯૭૨ નાં વર્ષોમાં કલકત્તામાં મચેલા આતંકન પત્રકારીશૈલીએ થયેલું આલેખન વાસ્તવદર્શી છે. મધર ટેરેસા (૧૯૭૬) પરિચયપુસ્તિકા શ્રેણીમાં પ્રગટ થયેલી ચરિત્રાત્મક પુસ્તિકા છે. ‘કેસૂડાં : ગુજરાતી વાર્તાઓ' (અન્ય સાથે, ૧૯૭૫) બાવીસ નોંધપાત્ર વાર્તાકારોની બાવીસ નવલિકાઓનું સંપાદન છે.
કી.બ્ર.
બક્ષી વિષ્ણુપ્રસાદ વેણીલાલ : દોઢસા લઘુનિબંધાના સંગ્રહ ‘વિભૂતિ' (૧૯૪૭)ના કર્તા.
બક્ષી સાકરલાલ શ્યામજી : નવલકથા 'રસેનના કોપ અને
સ્વાર્થીઓનો સ્વાર્થના કર્તા.
આ પ્રતિનિધસંગ્રહ ગુજરાતી એકાંકીના ક્ષેત્રે માંય ભાંગનારો ગણાયો છે.
સૌપ્રથમ લખાયેલું નાટક ‘લામહપણી' (૧૯૨૨) ત્રણ અંક અને અનેક પ્રવેશના પથરાટને કારણે રચનાની દૃષ્ટિ શિથિલ હવે છતાં કોઈ ધન્ય પળે ક્ષણભર દેખા દઈ ગયેલા અપૂર્વ નારીસૌન્દર્યને લૂંઢના ઋષિકુમારની નૂતન કલ્પનાથી ધ્યાનાકર્ષક બનેલું. પછી પણ બટભાઈનાં નાટકો એક અંકી હોવા છતાં, કદાચ ઇન્સનાદિના પ્રભાવ નીચે, દબાહુલ્ય અને લાંબા સમયગાળાને
શ્રય લેતાં રહ્યાં તેથી એકાંકીમાં અપેક્ષિત એકાગ્રતા માં પૂરી ન ખાવી શકી, તેમ છતાં એક વિચાર અને એક પરિસ્થિતિના આલેખનને કારણે સ્વરૂપષ્ટિએ આ રચનાઓ એકાંકીની નજીક હોવાની છાપ ઊભી કરી શકી. પૌરાણિક કે પ્રાચીન (‘
મસ્યગંધા અને ગાંગય'), મધ્યકાલીન ('માલાદેવી’, ‘સતી') અને અર્વાચીન એમ બધા યુગની પાત્ર પ્રસંગની ભૂમિકા ઉપર નૂતન જીવનભાવનાઓને અભિવ્યકત કરવા તાકતાં આ લઘુનાટકોમાં નાટકારનાં કલ્પનાશીલતા અન બુદ્ધિમત્તાની પ્રતીતિ થાય છે. પૌરાણિક પ્રસંગ સાથે તેઓ પોતાના અભિપ્રેતાર્થ માટે અહીંતહીં ‘ટ’ લે છે. ઉપરાંત એમના લેખનમાં પરંપરાગત માનસને આંચકો આપે તેવા વિચાર ધક્કા થાય છે: ‘માલાદેવીમાં ગૂંથાયેલા લોકસત્તાના યુગમાં બંધ ન બેસે તવા બૌદ્ધિકોના આધિપત્યનો વિચાર, ‘સતી'માં રજૂ થયેલા સતીત્વના જૂના ખ્યાલની સામે નારીસ્વમાનને પ્રતાપી આદર્શ, શિવાલિનીમાં વ્યકત થયેલી સ્ત્રીના પતિદ્રોહને ક્ષમ્ય ગણતી આધુનિક માનશાસ્ત્રીય દૃષ્ટિ વગેરે. બટુભાઈ બહુધા શ વગેરે આધુનિક યુરોપીય સાહિત્યકારોની પ્રણાલિકાભંજક વિચારધારાથી પ્રેરિત હોવા છતાં કેટલીક પ્રાચીન જીવનભાવનાઓનું આકર્ષણ (“અશકય આદર્શા) પણ અનુભવતા જણાય છે.
મુખ્યત્વે બુદ્ધિનિક, નિર્વાદપરાયણ, અંતર્મુખ પુરુષપાત્રા અને બહિર્મુખ, લાગણીવિવશ, ફનાખોર સ્ત્રી પાત્રો એ આ નાટકાની લાક્ષણિકતા છે. આ નાટકો રંગભૂમિક્ષમતાને ઘણા અ૫ ગુણ ધરાવે છે તથા વરનુવિધાનમાં અપ્રતીતિકર અંશા રહી ગયા છે, તેમ કવચિત્ નાટયકારના જીવનવિચાર પણ ધૂંધળે રહી ગયેલા અનુભવાય છે, તેમ છતાં એકંદરે નાટદ્યાત્મકઉભાવન, માનશાસ્ત્રીય અભિગમને કારણે સૂક્ષ્મતા અને લેખકની જીવનદૃષ્ટિનાં સફળ વાહક બનતાં જીવંત પ્રતાપી પાત્રાનું સર્જન તથા અર્થ ગંભીર તેમ જ રહૂર્તીલા અને ચોટદાર સંવાદોનું નિયોજન આ નાટકોને વૈયકિતક મુદ્રાવાળાં બનાવે છે.
બક્ષી હિંમતલાલ કલ્યાણરાય (૧૮૮૬, ૧૯૬૬): ‘રા. રા. કલ્યાણરાય જે. બક્ષીનું જીવનવૃત્તાંત' (૧૯૪૭)ના કર્તા.
પા.માં. બક્ષી હીરાલાલ છોટાલાલ: જીવનચરિત્ર 'યુગપુરુષ કૃષ્ણમૂર્તિ', નવલકથા “ફૂલરાણી', બાળકાવ્યસંગ્રહ ‘સંભારણાં' (૧૯૩૧) તથા અનુવાદો મુકતજીવન' (૧૯૫૭) અને જ્ઞાનગંગાના કર્તા.
બચલ ઉસ્માન : “પિરોલી' (૧૯૦૯)ના કર્તા.
બચા અરદેશર ફરાબજી : પદ્યકૃતિ “પારસી બેકારીનો કહેર (૧૯૪૨)ના કર્તા.
બચુબાબુ : નાટક ‘સંસારસ્વપ્ન'ના કર્તા.
બજાં (એરવદ) બરજોરજી એચજી (૧૮૬૩, ૧૯૨૯) : પારસી સંસ્કૃતિ અને સાહિત્યિક કૃતિઓનું વિશ્લેષણાત્મક મૂલ્યાંકન કરતા ‘પારસી દીનઆઈન અને તવારીખી ફહંગ’ તથા જીવનચરિત્ર શેઠ ખરશેદ બમનજી ફરામરોજ' (૧૯૧૮)ના કર્તા.
બતાસી એ. જી. : માસિક “જાસૂસકથા'ના અંકો તરીકે પ્રકાશિત રહસ્યકથાઓ ‘જાસૂસ કે જોકર' (૧૯૬૦), 'ડાર્લિંગ કે ડાકણ?” (૧૯૬૦) અને ‘જાદુગરપ્રેમી' (૧૯૬૧) ના કર્તા.
બટુભાઈનાં નાટકો (૧૯૫૧): ‘મસ્યગંધા અને ગાંગેય તથા બીજાં
ચાર નાટકો' (૧૯૨૫) તથા ‘માલાદેવી અને બીજાં નાટકો' (૧૯૨૭) -માંથી પસંદ કરેલાં છ નાટકોમાં અગ્રંથસ્થ ‘શૈવલિની' ઉમેરીને અનંતરાય રાવળે સંપાદિત કરેલ બટુભાઈ ઉમરવાડિયાનાં નાટકોને સંગ્રહ. ૧૯૨૨થી ૧૯૨૭ સુધીના બટુભાઈના નાટયલેખનને
બદરી કાચવાલા : જુઓ, કાચવાલા બદરુદ્દીન સમ્સદ્દીન. બદલાતી ક્ષિતિજ (૧૯૮૬): જયંત ગાડીતની નવલકથા. વાઘરી
૩૮૬: ગુજરાતી સાહિત્યકોશ -૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org