Book Title: Gujarati Sahitya Kosh Part 02
Author(s): Chandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
નીલકંઠ મહીપતરામ રૂપરામ નીલકંઠ રમણભાઈ મહીપતરામ
નીલકંઠ મહીપતરામ રૂપરામ (૩-૧૨-૧૮૨૯, ૩-૯-૧૮૯૧) : કેળવણીકાર, સુધારક, નવલકથાકાર, ચરિત્રકાર, સુરતની ગામઠી, શાળામાં પ્રાથમિક શિક્ષણ મેળવી ત્યાંની સરકારી અંગ્રેજી શાળામાં અભ્યાસ કર્યો અને ત્યાં જ ૧૮૫૧માં મદદનીશ શિક્ષક તરીકે જાડાયા. એ પછી ૧૮૫૨ માં ઍલિફન્સ્ટન ઇન્સ્ટિટયુટ, મુંબઈના હાઈકુલ વિભાગમાં દાખલ થયા અને ૧૮૫૪માં ત્યાં શિક્ષક નિમાયા. ૧૮૫૭ માં અમદાવાદની માધ્યમિક શાળાના મુખ્ય શિક્ષક ને પછી નિરીક્ષક, ૧૮૫૯ માં ‘હાપ વાચનમાળા' સમિતિના ર” તરીકે પસંદગી પામેલા એમને ટ્રેનિંગ કોલેજોના અનુભવ લેવા સરકારે ૧૮૬૦માં ઈંગ્લૅન્ડ મોકલ્યા. પરત આવીને ૧૮૬૧ થી નિવૃત્તિપર્યંત અમદાવાદની પૃ. ર. ટ્રેનિગ કોલેજના આચાર્ય રહ્યા. ૧૮૫૦માં ‘પરહેજગાર’ નામના પત્રનું સંપાદન કરી ચૂકેલ એમણ ૧૮૬૨ થી કેટલાંક વર્ષો સુધી ‘ગુજરાત શાળાપત્ર'ના સંપાદક તરીકે રહી મહત્ત્વની કામગીરી બજાવેલી. '૧૮૮૫માં એમને સી.આઈ.ઈ.નો સરકારી ઇલકાબ મળશે. 'પ્રાર્થનાસમાજ' અને ‘ગુજરાત વર્નાકયુલર સોસાયટી’ જવી અનેક સંસ્થાઓમાં મંત્રી ને પ્રમુખ તરીકે તેમ જ સક્રિય કાર્યકર તરીકે તથા અમદાવાદ મ્યુનિસિપાલિટીના કમિશનર અને ચેરમેન તરીકે પણ અમાણ સેવાઓ આપેલી. અમદાવાદમાં અવસાન.
ગુજરાતી સાહિત્યનો પ્રથમ પ્રવાસગ્રંથ ગણાયેલી એમની કૃતિ ‘''ગ્લાંડની મુસાફરીનું વર્ણન' (૧૮૬૨) માં 'હૉડનાં પ્રસિદ્ધ રાના પરિચય ઉપરાંત ત્યાંની તત્કાલીન રાજકીય-સામાજિક શૈક્ષણિક રિથતિ મુગ્ધ પ્રશંસામૂલક આલેખન થયેલું છે. ઉત્તમ કપોળ કરસનદાસ મૂળજી' (૧૮૭૭) એમનું, સમાનધર્મા મિત્ર કરસનદાસના જાહેરજીવનને મૂલવનું, નર્મમર્મની ચમકવાળું, રાળ અને રસભરી શૈલી ધરાવતું ગુજરાતી સાહિત્યનું નોંધપાત્ર ચરિત્ર છે. ‘મહેતાજી દુર્ગારામ મંછારામ ચરિત્ર' (૧૮૭૯)ની પ્રધાન સામગ્રી દુર્ગારામની રોજનીશી હોવા છતાં મહેતાજીનું ચરિત્ર ઊભું થાય એવી મૂલ્યાંકનરીતિ એમણે પ્રયોજી છે. પાર્વતીકુંવર આખ્યાન' (બી. આ. ૧૮૮૧) પત્નીનું ગુણદર્શી ચરિત્ર આલેખતી ગદ્યકૃતિ છે. ‘અકબરચરિત્ર' (બી.આ. ૧૮૮૭) એમનું ઇતિહાસવિષયક ચરિત્ર છે.
ગુજરાતી સાહિત્યની પ્રારંભકાળની, પ્રાથમિક સ્વરૂપની, પણ ઐતિહાસિક દૃષ્ટિએ મહત્ત્વની એમની ત્રણ નવલકથાઓમાંથી ‘સાસુવહુની લડાઈ' (૧૮૬૬)માં હિંદુ કુટુંબજીવનનાં પાત્રો, એમના સ્વભાવ અને પ્રસંગનું હાસ્યની છાંટવાળું નિરૂપણ છે. તત્કાલીન લગ્નગીતો અને દંતકથાઓનો વિનિયોગ સાધતી એમની ઐતિહાસિક નવલકથાઓ ‘સધરા જેસંગ' (૧૮૮૦) અને ‘વનરાજ ચાવડો' (૧૮૮૧) કેવળ પ્રસંગ-વાર્ણને આપતી કથાઓ જવી છે. લાંબી પ્રસ્તાવનામાં લોકકલાના એક સ્વરૂપ લેખે ભવાઈની પુન:સ્થાપનાની ઇચ્છા વ્યકત કરતા એમણે સંપાદિત કરેલ ભવાઈના ઓગણીસવેશોને, સર્વપ્રથમ સંકલનરૂપ 'ભવાઈસંગ્રહ’ એમની અગત્યની સાહિત્યસેવા છે. કોલંબસ, ગેલેલીઓ,
ન્યૂટન વગેરેનાં જીવનવૃત્તાંતે નિરૂપતું “ચરિત્રનિરૂપણ' (૧૮૫૬) તથા નાનાભાઈ હરિદાસ સાથે મળીને એમણ કરેલું ચૅમ્બરના
પુરત - ભાષાંતર બાધક છે. 'ગુજરાતી ભાષાનું નવું વ્યાકરણ' (૧૮૮૩) અને 'યુત્પત્તિા પ્રકાશ' (૧૮૮૯) એમન: શાળા પગી ગ્રંથા છે. આ ઉપરાંત શિક્ષણ, ભૂગાળ, બંગા', ભૂર-નરવિદ્યા, વિજ્ઞાન, વૈદક ::દિ વિષય ઉપરનાં એમનાં પુતકા પંકી માટે! ભાગનાં ભાષાંતરિત કે વિદ્યાથી ઉપયોગી છે.
બા.મ. નીલકંઠ રમણભાઈ મહીપતરામ ('t૩-૩ ૧૮૬૮, ૧ ૩ ૧૯૨૮) : નાકાર, નવલકથાકાર, વાર્તાકાર, વિવેચક, હાસ્યલેખક, કવિ. 1/ન્મસ્થળ અમદાવાદ. ૧૮૮૩માં મેટ્રિક. ૧૮૮૪ માં ગુજરાત કોલેજમાં પ્રવેશ. ૧૮૮૭માં અંકિફન્દ્રટન કોલેજ, મુંબઈથી બી.એ. પછી એલએલ.બી. ગેધરા સબ જાની ચાડા સમયની ન:કરી પછી સ્વતંત્ર વકીલાતનો વ્યવસાય આમલે. પહેલાં પત્ની હસવદન બહનનું અવસાન થતાં બીજ લગ્ન વિદ્યાબહેન સાથે થયું અને એ ગુખી દાંપત્યે સાહિત્ય અને સમાજસેવાનાં કાર્યો માટે નોંધપાત્ર પીઠિકા પૂરી પડી. તેઓ એકાધિક સેવરયા રથે સંકળાયેલા હતા. અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં પ્રમુખ ઉપપ્રમુખ. ૧૯૨૬માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ.
‘મદ્રમ (૧૯૦૦), ‘શોધમાં' (અધૂરી, ૧૯૩૫) જેવી નવલકથાઓ; “રાઈને પર્વત’ (૧૯૧૩) નાટક, ‘હાસ્યમંદિર' (વિદ્યાબના સાથે, ૧૯૧૫)ના હળવા નિબંધો; કવિતા અને સાહિત્ય' 1 (૧૯૦૪), 'કવિતા અને સાહિત્ય'- ૨ (૧૯૮૪), કવિતા અને સાહિત્ય'-૩ (૧૯૨૮), ‘વાઘપૃથ કૃતિ અને નિબંધરચના' (૧૯૦૩) જેવા ગ્રંથોનાં વિવેચન વ્યાખ્યાને અને ભાષાવિચારણા; “કવિતા અને સાહિત્ય'- ૪ (૧૯૨૯)ની કવિતા વાર્તાપ્રવૃતિ; ‘ધર્મ અને સમાજ'- ૧ (૧૯૩૨), ધર્મ અને સમાજ' ૨ (૧૯૩૫)નાં ધર્મ અને સમાજ વિષેની તત્ત્વચર્ચાને લગતાં વ્યાખ્યાને; ‘ગુજરાનનો સંક્ષિપ્ત ઇતિહાસ’ અને ‘વિવાહવિધિ' (૧૮૮૯) જેવાં ઇતિહારસંસ્કાર આલેખતાં પુસ્તકો અને “જ્ઞાનસુધા'નું સંપાદન-અમ અનેકવિધ સાહિત્યિક પ્રદાન દ્વારા તેઓ ગુજરાતી સાહિત્યમાં સુખ્યાત થયા છે.
ગુજરાતી ભવાઈ, પાશ્ચાત્ય નાટક અને સંસ્કૃત નાટકનાં તવા જાળવીને રચાયેલા 'રાઈનો પર્વત’ નાટકમાં મણિલાલ નભુભાઈના ‘કાના' નાટકની પણ ઠીકઠીક અસર જોવાય છે. શુદ્ધ સાધ્યન પ્રાપ્ત કરવા માટે સાધનની અશુદ્ધિનો સ્વીકાર કરી નિર્મલા સંઘર્ષનું અને એ સંઘર્ષમાંથી છેવટે અપ્રાપ્ય બનની સગશુદ્ધિ આ નાટક છે. પુત્ર જગદીપના સાચા હકની રાજગાદી તને મળ એ માટે અમૃતદેવી સાધનની અશુદ્ધિ સ્વીકારે છે અને માતાના પ્રમાગ્રહને વશ થયેલ જગદીપ એમાં સંકળાય પણ છે. માતાપુત્રનાં અનુક્રમે જાલકા અને રાઈ એમ બનાવટી નામ ધારણ કરી જાલકા જે પ્રપંચી આચરે છે એના પરિણામસ્વરૂપે રાજગાદી મળી હોવા છતાં રાઈ અને ભાગવી શકતા નથી. બંને પાત્રાના સ્વભાવભેદ, વિચારભેદ અને એમાંથી પ્રગટતા આચારંભદ નાટયાત્મક સંઘર્ષનું નિમિત્ત બને છે. છેલ્લા બે અંકોમાં વિધવાવિવાહની સમાજસુધારણાને આદર્શ નજર સમક્ષ રખાયા હોવાનું કળાય છે; છતાં લેખકની સાહિત્યિક સજજતાના અનેકવિધ
૨૮૮: ગુજરાતી સાહિત્યકોશ - ૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org