________________
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | શ્લોક-૩
ભાવાર્થ:
સામાન્યથી જે જીવોને ધર્મ સાંભળીને દેશવિરતિ આદિ જે ધર્મગ્રહણનો ઉત્સાહ થાય તે જીવ તે પ્રકા૨નો ધર્મ ગ્રહણ કરે એમ કહેવાના બદલે પૂર્વમાં વર્ણન કર્યું એવો ઉપદેશ સાંભળીને જે પુરુષ શ્લોક-૧, ૨માં કહ્યું એવા ગુણોને પામીને પોતાની શક્તિનું દૃઢ આલોચન કરીને ધર્મ ગ્રહણ કરે તો સમ્યક્ ધર્મની પ્રાપ્તિ થાય એમ કેમ કહ્યું ? એથી કહે છે
શ્લોક ઃ
-
૫
योग्यो ह्येवंविधः प्रोक्तो जिनैः परहितोद्यतैः । फलसाधनभावेन नातोऽन्यः परमार्थतः ।।३॥
શ્લોકાર્થ ઃ
જે કારણથી પરહિતમાં ઉધત એવા જિનો વડે આવા પ્રકારનો=પૂર્વમાં વર્ણન કર્યું એવા પ્રકારનો, જીવ ફ્લના સાધનભાવથી=લની નિષ્પત્તિ કરે એવા પરિણામથી યોગ્ય કહેવાયો છે. આનાથી અન્ય=પૂર્વમાં વર્ણન કર્યું એવા પુરુષથી અન્ય, પરમાર્થથી યોગ્ય નથી જ. III ટીકાઃ
'योग्यो' अर्हो भव्य इति योऽर्थः 'हि 'र्यस्माद् 'एवंविधः ' 'सद्धर्मश्रवणात्' इत्यादिग्रन्थोक्तविशेषणयुक्तः पुमान् धर्मप्रतिपत्तेः 'प्रोक्तः', कैरित्याह-'जिनैः ' अर्हद्भिः 'परहितोद्यतैः ' सकलजीवलोककुशलाधानधनैः, केन कारणेनेत्याह- 'फलसाधनभावेन' योग्यस्यैव धर्मग्रहणफलं प्रति साधकभावोपपत्तेः, व्यतिरेकमाह - ‘ન’ નૈવ ‘અત:’ ધર્મશ્રદ્દીતુ: ‘અન્ય:' પૂર્વશોધોત્તવિશેષવિતઃ ‘પરમાર્થત: ' તત્ત્વવૃત્ત્વા યોગ્ય કૃતિ રૂ।
ટીકાર્થ ઃ'stat' ..... . યોગ્ય કૃતિ ।। યોગ્ય=અર્હ=ભવ્ય, એ પ્રમાણેનો જે અર્થ તે યોગ્ય, જે કારણથી આવા પ્રકારનો=સદ્ધર્મપ્રવળાત્ ઇત્યાદિ ગ્રંથમાં કહેવાયેલ વિશેષણથી યુક્ત પુરુષ=પ્રસ્તુત અધ્યાયની પ્રથમ અને દ્વિતીય ગાથામાં કહેવાયેલા વિશેષણથી યુક્ત પુરુષ, ધર્મના સ્વીકારને યોગ્ય કહેવાયો છે.
કોના વડે કહેવાયો છે ? એથી કહે છે –
પરહિત ઉઘત એવા જિનો વડે=સકલ જીવલોકના કુશલ આધાનના ધનવાળા એવા તીર્થંકરો વડે, કહેવાયો છે.
ક્યા કારણથી તીર્થંકર વડે આવો જીવ યોગ્ય કહેવાયો છે ? એથી કહે છે