________________
શ્રી ધન્યમાર ચરિત્ર
ભાગ ૧
પ્રથમ પલ્લવ
3338AEPT
Jain Education International
છે કે સર્વાં સગાં-વડાલાં સ્વાનાં જ સંબધીઓ છે. સ્વાદિત તો એક ગુરૂ મહારાજ છે. ' ઉકરડા જેવા આ સ’સરમાં સુગધની આશા ક્યાંથી હોય ? પરંતુ જેવા કર્માંના ઉદય હોય તે પ્રમાણે જ બને છે. અશુભ કર્મીના ઉદય સમયેચિંતા કરવી તે મૂર્ખ માણસનું કામ છે. ખ'ધ સમયે ચિંતા રાખનાર માણસ જ પોતાના સાચા સ્વાર્થી સાધે છે. માટે અત્યારે તો મુંગા-મુ’ગા સ જોયા કરવુ', આ પ્રમાણે મન સ્થિર કરી ભૂખ્યા હતો. છતાં મુંગા જ બેસી રહ્યો. સાંજના પારે રમે તૈયાર થઇ ત્યારે સપરાએ કથ્રુ કે ભાજત કરો. એટલે શેડ જમીને પાછા ત્યાં જ બેઠા. રાત્રે નવ વાગ્યા પછી તેમના સસરાએ દુકાનેથી આવી એક ઘડી માત્ર (થોડીવાર) પાસે ઉભા રહી પૂછયુ' કે · હું શેઠ ! આપ અડ્ડી' શા કારણસર આવેલ છે ? તેણે કહ્યુ કે આપને મળવા માટે.’ સસરાએ પૂછ્યુ કે—“કેટલા દિવસ રહેવા વિચાર છે ? શેઠે જવાબ આપ્યો કે—સવારના જ જઇશ. સસરાએ કહ્યું કે – જો એમ જ છે તે બે-ઘડી રાત બાકી રહે કે તરત જ ઉડીને પધારસ્તે, કારણ હાલ ઉનાળાના વખત છે, જમવામાં જો મોડું થશે તો તમે અતિશય તાપથી હેરાન થશે, મટે રાત્રિના શત સમયે જ આપ ચાલજો.’ આ પ્રમાણે વાત કરીને સસરાજી પોતાના શયનઘરમાં ચાલ્યા ગયા. ગુણુધારે વિચાર્યુ કે મેં અહિં આવી નાહક મારૂ પાણી (માન) ગુમાવ્યું, માટે હવે તે જેમ બને તેમ જલદી જવાય તે સારૂ,’ આ પ્રમાણે આખી રાત પશ્ચાતાપમાં ગાળી બે ઘડી રાત બાકી રહી, એટલે ઉડીને તૈયાર થઇને તે બોલ્યો કે કોઈ જાગે છે કે ? હું જાઉં છું તે વખતે કોઈ ઘરમાં જાગતુ હશે તેણે જત્રાત્ર આપ્યા કે ‘ બહુ સારૂ’ પધારો.’ આ પ્રમાણે જવાબ સાંભળી ગુણુસાર વિદાય થયા. ડવે રસ્તામાં આગળ ચાલતાં જયાં સૂર્યોદય થયા અને હાથની રેખાઓ દેખાવા લાગી ત્યાં આગળ ખોટી થઈ પંચ પરમેષ્ઠિનું સ્મરણ કરી ઉપવાસનુ પચ્ચખ્ખાણુ કયું. ચઉદ નિયમ ધાયો અને જિનેશ્વરનુ સ્તવન સ્તોત્રાદિ પાઠ કરતો આગળ ચાલ્યા. અનુક્રમે જે સ્થળે સાધુને દાન આપ્યુ હતું તે સ્થળે નદીને
For Personal & Private Use Only
ASUS AND达因契悦大伙契被大大
jainelibrary.org