________________
૧૪
ચૌદ ગુણસ્થાન
કહેવાય. અને એ રીતે ક્ષયે પશમ વધતાં વધતાં જે જીવને છેલ્લું યથાપ્રવૃત્તિકરણ પૂર્ણ થવાની તૈયારી હોય તેને માર્ગાનુસારી કહેવાય.
શ્રી લલિતવિસ્તરા ગ્રંથમાં અપુનર્બન્ધક આત્મ માર્ગોનુસારી જ હોય તેથી જ તેની સઘળી પ્રવૃત્તિ ઉત્તમ હેય તેમ કહ્યું છે. જ્યારે ધર્મસંગ્રહમાં અપનબંધકને માર્ગાનુસારી ભાવની સન્મુખ કહ્યો છે. વળી ત્યાં અન્યત્ર ટીપણમાં છેલા યથાપ્રવૃત્તિકરણને અંતે વર્તતા - જીવને માર્થાનુસારી કહ્યો છે. તે પહેલાં વિભિન્ન અવસ્થામાં અપુનર્બન્ધક, માર્ગાભિમુખ-માર્ગાપતિત વગેરે કહેવાય એમ કહીને અપુનર્બન્ધકને માર્ગાભિમુખ કે માર્ગ પતિત અવસ્થામાં માર્ગાનુસારી ન કહ્યો.
આ બધી વાતને સમય આ રીતે કરી શકાય કે, વાસ્તવ માનુસારીપણું તે છેલ્લા યથાપ્રવૃત્તકરણને અંતે રહેલા જીવમાં હોય. અને ભાવિમાં તે માર્ગોનુસારી ભાવની પ્રાપ્તિ અપુનબંધકને માર્ગાભિમુખ અને માર્ગ પતિતને થવાની જ છે માટે તે બધાયને ઉપચાર માર્ગોનુસારી કહી શકાય.
એટલે શ્રી ધર્મસંગ્રહ ગ્રન્થના આધારે ચરમાવર્તાકાળવતી જીવના ૧લા ગુણસ્થાનની વિકાસયાત્રાને ક્રમશઃ આ રીતે નામ આપી શકાય : ૧. અપુનર્બક ભાવ-ફરી ૭૦ કે. કે. સાગરેપમની મિથ્યા
ત્વની સ્થિતિ નહિ બાંધનારે જીવ. ૨. માર્ગાભિમુખમાવ-પૂર્વોક્ત ક્ષશિમરૂપ માર્ગની સન્મુખ
જાય. ૩. માર્ગ પતિતભાવ – પૂર્વોક્ત પશમવાળો – ગુણબુદ્ધિવાળો
જીવ. ૪. માર્ગાનુસારીભાવ-છેલા યથાપ્રવૃત્તકરણના અંતે વર્તતો જીવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org