Book Title: Agamoddharak Pravachan Shreni 130 to 185
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Motisha Amichand Sakarchand Palitana Charitable Trust
View full book text
________________
આગમ દ્વારક પ્રવચન શ્રેણી, વિભાગ મેળવેલું સાથે આવવાનું શું ?
એક એવી દુકાન છે, જેમાં મેળવ્યું તે પછી મેલવાનું નહિ, તેમાં પણ આખી જિંદગી મહેનત કરી મેળવે તે પણ મેલવાનું અહીં. આગળ ખરેખર પ્રયત્ન કરે તે અંતર્મુહૂર્તની મહેનતમાં મેળવે. જે કઈ દિવય મેલવું ન પડે. તમારા આત્માને અંગે ઉત્કૃષ્ટ રૂપે તમે એક અંતર્મહત ૪૮ મીનીટ કરતાં એક ટાઈમ, એટલી મહેનત ખરારૂપે કરે તે તમને બધું મળી જાય અને તે કેઈપણ કાળે ખેલવું પડે નહિં, મિથ્યાત્વથી ચડવા માડે, ઠેઠ કેવળીપણું લે. જો શુદ્ધ રૂપે આગળ વધતા હેય તે ક્ષાયિક સમ્યકત્વ પામ્યા પછી કાય નહિં. સીધો ક્ષક શ્રેણીએ પહોંચી જાય. આયુષ્યને એકરાર કર્યો હોય તે સિવાય કઈને કાવું પડતું નથી, ક્ષાયિક સમ્યકત્વ પામ્યા પછી કાય કેણ? માત્ર પહેલું આયુષ્ય બંધાયું હોય તે. જે કેવળજ્ઞાન, કેવળદર્શન, વીતરાગ પણું અનંતવીર્ય મેળવ્યું તે ક્ષાપિક ભાવે મેળવેલા કયારે જવાના? કઈ દિવસ જવાના નહિં. કાચી બેઘડીની મહેનત તે સંપૂર્ણ માલ મેળવી આપે, તે એવી રીતને કે જે કોઈ દિવસ ખસે નહિં. માને કે ક્ષાયિક ભાવમાં ન ગયા, ક્ષાપશમિક ભાવવમાં ગયા, તે દર સાગરયમે પડે નહિં તે ક્ષાયિક ભાવ મેળવી આપે ને મોક્ષ મેળવી આપે. ક્ષાયિક ભાવ થ એ ભાવ રહેવા દ્યો. લાપશમિકભાવ થઈ ક્ષાયિકભાવને રહેવા દ્યો પણ અંતમુહૂર્ત સમ્યકત્વ પામી છેડી દે તે મેળવીને મેહ્યું કે નહિં? ક્ષાયિક ભાવ ન છૂટે તે કબૂલ, પણ લાપશમિકભાવનું ૬૬ સાગરયમ પછી છૂટી જાય ને પડે તે વાત ખરીને? તે જેઓ દુનીયાહારીને માલ મેળવી એને મેલીએ તે ઓપશામક અને ક્ષાપશમિક ભાવનું મેળવ્યું તે પણ મેલવું પડે છે. દુનિયાદારીમાં મેળવેલું બધું મેલવું પડે છે. તે જગે પર ક્ષાયિક ન મેલવું પડે પણ ક્ષાપશમિક ઔપશમિક ભાવનું મેળવેલું તે પણ મેલવું પડે છે. પણ તે મેલાતું નથી. પડી જાય એ વાત કબૂલ પણ પાછું મેળવાનું નહીં એ કેમ કહેવાય? વાત સમજે. પથમિકભાવ ક્ષાપશમિકભાવ પામી પડી ગયો તે જીવ અર્ધપુદ્ગલ પરોવર્તમાં જરૂર પા પામવાને વધારેમાં વધારે કેટલીક વખત? કેવળીનાં વચન એગ્યતાનુંસાર પરિણમે
બે શ્રાવક કેવલી પાસે ગયા. સાહેબ ! અમારા ભવ કેટલા? એકને અસંખ્યાત એકને સાત ભવ જણાવ્યા. કેવળી મહારાજના વચન નિભંગી