Book Title: Agamoddharak Pravachan Shreni 130 to 185
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Motisha Amichand Sakarchand Palitana Charitable Trust
View full book text
________________
પ્રવચન ૧૩૧ મું ચારિત્રની ક્રિયા ન બનતી હોય તે તે વખત એટલી ચિંતા થાય ? તેના જેટલી ચિંતા ન થાય તે હજુ અર્થના પગથીયામાં આવ્યા નથી. બલવામાં દરેક અસાર રૂપ બની શકે. પણ અંતઃકરણને પૂછે, એ ધનના લાભે જે આનંદ એટલો આનંદ આ ધર્મના લાભ થાય છે? નુકશાને અકસેસ થાય છે, બીજું પગથીયું પરમાર્થ, આ બધા અર્થ છે.
મેળવેલું દરેકને મેલીને જ જવાનું છે.
આ બધા સંસારીએ અર્થ, નાટકના સ્ટેજ પર ગએલે પાટે ભજવે, આ સ્ટેજ સુધી, સ્ટેજથી નીચે ઉતર્યો એટલે કંઈ નહિં. તેમ અહીં આ જગતમાં જે કંઈ સ્થિતિ એ બધી ભવનાટકમાં આ સ્ટેજ લઈ પાર્ટ લેવા આવ્યો છે. સ્ટેજથી ઉતર્યા પછી કશે સંબંધ નથી. મહારાણા પ્રતાપસિંહ, સાહરિશ્ચંદ્ર ને શીવાજ, ચાહે તે બને એ સ્ટેજની નીચે ઉતર્યા પછી સંબંધ નથી. હું આ સંસારરૂપી નાટક અંદર કર્મરૂપી મેનેજર સન્મુખ રટેજ ઉપર પાર્ટ ભજવી રહ્યો છું. આ બધા નાટક ભજવવાના સાધને છે. અહીં કેડ રૂપીઆ પેદા કર્યા હોય એ માણસ મરી બીજ ઉત્પન્ન થયે તેને કઈ દા સાંભળે છે? આ રટેજ પર હતે, આ વેષ-પાટમાં હતો ત્યાં સુધી જ માલિક સંબંધ. આ દુનીયાદારી ના ચહે અર્થ કામ ધન માલાદિ છે, એ બધી આ પાર્ટીને ઉપયોગી છે. જ્યારે આ ધર્મ આત્માની ઉપગની ચીજ છે. અહીં મેળવીને મેલવું છે. આપણે અનાદિકાળથી રખડ્યા. એ રખડવામાં દ્રવ્ય એ મનુષ્ય સંજ્ઞા પચેંદ્રિયપણમાં હોય પણ આહાર, શરીર, ઇંદ્રીય, એકેન્દ્રિયપણુમાં પણ હેય આહાર, શરીર, ઇંદ્રી, વિષયો દરેક ભવમાં હતાને? આહારદિયા ભવમાં ન હતા? અને તેના સાધને દરેક બવમાં મેળવ્યા છતાં તેની સરત જબરજસ્ત, મેળવવાની છૂટ પણ અહિં મેલી જવું. ખાણના મજુરને હીશ બેદી કાઢવાની છુટ, ડૂબકી મારનાર ચાહે તેવું મેતી લાવે, પણ તેને તે તેની મજુરી પૂરતું લેવું. મેળવવાની છુટ પણ શરતે મેલવાની, આપણને દરેદ ભવમાં આહાર શરીરાદિ મેળવયાની છુટ હતી, પણ સરત કઈ હતી? મેલવું, મેળવીને લઈ જવાનું નહી. મેળવીને મૂકી જવાનું. ચક્રવર્તી પણું મળ્યું હોય તે પણ, એ સરત દરેક માટે