________________
૧૦
પછી તુ જ દેશી ઉપચારા શરૂ કર્યાં. પણ દ ઓછું ન થયુ.. પછી સેવાભાવી ડા, ખાલુભાઇએ ઉપચાર કરવાથી દુઃખાવામાં તે આરામ થયા, પણુ અષાડ વદ તેરસના સાંજે પેઢામાં દર્દ વધી ગયું, શુદ્ધિ જવા લાગી, સાધ્વીઓએ શ્રી નમસ્કાર મહામત્રને સાંભળાવવે શરુ કર્યાં. એ-ત્રણ કલાક પછી શુદ્ધિમાં આવી ગયાં. અને નવકારમત્ર સાંભળવામાં જ તલ્લીન થયાં. ખરેખર એમને તે સમયે અનુમેદનીય સમતા પ્રગટી, સ્વમુખે “મને અમુક દુઃખ થાય છે.” વિગેરે કાંઈપણુ કહેતાં નહીં.
સેવાભાવી છાણી ગામને સઘ પણ અષાડવ તેરસથી માંડીને શ્રાવણ સુદ અગીઆરસ સુધી રાજ જ્યારે જયારે ભયંકર સ્થિતિ લાગે ત્યારે વાયુવેગે આવી સ`ગીત સાથે નવકારની ધૂન જગાવતા અને તે સમયે પૂજ્યશ્રી ખૂબ પ્રસન્નતાથી સંગીતમાં નમસ્કાર મહામંત્રનું શ્રવણુ કરતાં. સાધ્વીએ પૂછે કે સ્તવન-સજઝાય સ`ભળાવીએ ? તા તે સાંભળે, પણ નવકારમંત્ર સાંભળતાં અધિક પ્રસન્ન થતાં.
નમસ્કાર મહામત્ર ઉપરાંત જ્યારે કઈ સ્વસ્થતા વધુ લાગે ત્યારે પાપપ્રતિઘાત ગુણબીજાધાન સૂત્ર તથા સથારાપે રિસિની ગાથાઓ, સ્વકૃત' દુષ્કૃત’ ગહન એ આરાધના પ્રકાશ, ચઉસરણુ, આઉરપચ્ચ કખાણ વિગેરે પયજ્ઞા, વગેરે અથ સહિત સ'ભળાવતાં. આ રીતે પરમ ઉપકારી એ ગુરુણીનાં વિવિધ ઉપકારનાં