________________
देवराजस्य यत्सुखं इहैव साधोः लोक व्यापार रहितस्य સાધુ માટે સ્વાધ્યાય એ લેકેત્તર વ્યાપાર છે. લૌકિક વ્યાપારનો ત્યાગ કરી જે લોકોત્તર વ્યાપારમાં પ્રવેશ્યા, તેના આનંદની કઈ અવધિ હેતી નથી.
ચિંતનબીજેને કેડાર દશવૈકાલિક સૂત્ર પણ ચિંતનબીજેને એક અનુપમ ખજાને છે પ્રસ્તુત ગ્રંથ માત્ર પચાસ ચિંતનબી પર લખાય છે. કેઈપણ વાચક એમ ન સમજે કે દશવૈકાલિક સૂત્રનું ચિંતનીય તત્ત્વ અહીં આટલામાં જ સમાપ્ત થઈ જાય છે. આખરે લખાણ અને ગ્રંથની એક નિયત મર્યાદા હેય છે, માટે જ અહીં આટલાં ચિંતનબી જેને ખીલવવામાં આવ્યા છે. આવાં અઢળક ચિંતનબી આ સૂત્રમાં ભય પડવાં છે.
લેખિકા સાથ્વીવર્યાના માફક જે વિશેષ કરીને અન્ય આર્યા શ્રેષ્ઠ ચિંતન કરવા પ્રયત્ન કરશે, તો તેમને પણ આવી સામગ્રી પ્રાપ્ત થશે. વર્તમાનમાં પૂજ્યશ્રી શ્રમ સંસ્થા, શ્રમણ મહદ કરતાં સ્વાધ્યાયમાં વધારે લાગેલા હોય છે તેમ કહેવાય છે તેથી જ તેઓએ હવે અનુપ્રેક્ષાયુક્ત સ્વાધ્યાયમાં ઊતરવું આવશ્યક છે. તેઓમાં અનુપ્રેક્ષા રસ ખીલશે, તો જૈન સંઘમાં તેઓના બધથી મહાસતીઓ સમી માતાઓ સત્યાગી નહી બનેલી હોય, તે પણ જૈનત્વના તેજપુંજ દશે દિશામાં પ્રસરાવી શકશે.
ચિંતન કેવી રીતે થાય? ઘણી વ્યક્તિને ઘણી વાર “ચિંતન ” શબ્દ સાંભળીને આશ્ચર્ય લાગે છે, ચિંતન કેમ થાય? ચિંતન કેવી રીતે કરાય ? તેવા પ્રશ્નો થાય છે. ઘણીવાર એવા જિજ્ઞાસુઓ આવે છે. પ્રશ્ન પૂછે છે. “ચિંતન કેવી રીતે થાય ?” આ પ્રશ્નનો જવાબ પણ