________________
સંપાદકીય....
સ્વાધ્યાય એકતપુ :
ખરુ વાચન આગમનુ
આગમ અને શાસનરસના ઊંડા પ્રેમી પૂજ્ય ગુરુદેવને આગમ કઠસ્થ કરાવવાના ખૂબ જ શાખ હતા. પૂજ્ય ગુરુદેવે સાધુ જીવનના પ્રાર ભમાં શ્રી દશવૈકાલિક સૂત્ર મુખપાઠ કરાવ્યું. હસ્થ થયેલ શ્રી શવૈકાલિક સૂત્રને ટકાવી રાખવા પાઠ તા કરવા જોઇએ. તેમાં ઉપદેશમાલાકાર શ્રી ધર્માંદાસ ગણુજીના એક વાકયે નવા રસ જગાડયા. તેઓશ્રીએ ઉપદેશ માલામાં લખ્યું છે કે... નન્નાપ वट्टमाणस्स खणे नींणे जाई वेरग्गं '
..
w
સ્વાધ્યાયમાં લાગી રહેલ આત્માને ક્ષણે-ક્ષણે વૈરાગ્ય થાય છે. ચિંતન કરતાં સમજાયુ કે સ્વાધ્યાયનું માત્ર ફળ જ શ્રી ધર્મદાસ ગણિ બતાવી નથી રહ્યા, પણ સાથે.સાથે સ્વાધ્યાય કેવી રીતે ક તે પણ કહી રહ્યા છે
ધીમે-ધીમે...મધુરા સ્વરે જ્યારે જ્યારે પાઠ કરતા,ત્યારે આત્મા આનંદ વિભાર બની જતા. આજે પણ કયારેક-કયારેક સળગ દશ-દશ અધ્યયનને ચૂલિકા સાથે સ્વાધ્યાય કરું છું, ત્યારે શરીરમાં જાણે કાયાકલ્પ થયેા હોય,'તૈવી કોઇ હળવાશ અનુભવાય છે. મનમાં એવી મસ્તી પ્રગટે છે કે જગતના લોકો સાથે વ્યાવહારિક કે ઓપ ચારિક વાત કરવાનું મન નથી થતું,
પરમતારક પૂજ્ય ગુરુદેવ વિજય વિક્રમસૂરીશ્વરજી મહારાજા વાર વાર કહે છે “ ભાઈ ! બધું વાચન ખરું ! બધાં શાસ્ત્રા ખરાં,......! પણ... કાણુ જાણે કેમ આગમની વાણી હૈયાને સીધે સ્પર્શી કરે છે.
""