Book Title: Agam 42 Mool 03 Dashvaikalik Sutra Chintanika
Author(s): Vikramsuri, Rajyashvijay, Vachamyamashreeji
Publisher: Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad

View full book text
Previous | Next

Page 14
________________ પ્રસ્તુત દશવૈકાલિક સૂત્રની અંતિમ બે ચૂલિકાઓ શ્રી સીમંધર સગવાન પાસેથી લાવીને મૃતધરેને તેઓએ સુપ્રત કરી છે. આર્ય મહાગિરિ અને આર્ય સુહસ્તિ જેવા ઉત્તમ કોટિના આરાધક અને પ્રભાવક પણ તેઓએ શાસનને સમર્પિત કર્યાનું કહેવાય છે. આર્ય નવજસ્વામી પણ સ્વાધ્યાય કરતાં સાધ્વીજી મહારાજાઓનાં મુખથી અગિયાર અંગને પાઠ સાંભળી એકાદશ અંગ પાડી બન્યા છે ! ચાકિનીમહારા સાવી છથી પૂ. હરિભદ્રસૂરિજી મહારાજ જેવા મહાન જ્યોતિર્ધર ગ્રન્થકાર પ્રાપ્ત થયા કે જેઓના ગ્રંથોના અભ્યાસ -વગર ગમે તેટલો આગમનો અભ્યાસ પણ અધૂરો ગણાય છે. જો વિખ્યાત “ઉપમિતિ ભવ પ્રપંચ” માં ઉલ્લેખ પામેલ “ગણુ” એક વિદુષી સાધ્વીજી મહારાજ છે. મલધારી હેમચંદ્રાચાર્ય મહારાજાએ પોતાની વિશેષ આવશ્યક” ની ટીકામાં સહાયભૂત થયેલ સાધ્વીજી મહારાજાઓને નામેલ્લેખ કર્યો છે. તેમજ ત્યારબાદ પણ સ્તુતિ અને દેવવંદન આદિ રૂપે રચાયેલું કેટલુક સાહિત્ય પૂ સાધ્વીજી મહારાજાઓનું રચિત છે. વર્તમાન કાળમાં પણ ઘણાં સાધ્વીજી મ. પિતાના ગચ્છનાયક અને ગણનાયક વડીલો તેમજ ગુરૂઓની આજ્ઞાનુસાર જૈન સાહિત્યજગતમાં વિવિધ રીતે વૃદ્ધિ કરે છે. આવા સહુ સાધ્વીવર્ગમાં સાધ્વી સયાશ્રીના નિશ્રાવત સાધ્વીવય “વાચંયમાશી” પણ એક છે. જેમણે કરેલ આગમ ગ્રંથ ઉપર આટલી વિવેચનાવાળું વિવેચન તેં પ્રથમ પ્રથમ જ જેવા મળે છે. આ દશવૈકાલિક સૂત્ર પર ચિંતનગ્રંથ એક આગમ અનુ. પ્રણારૂપ ગ્રંથરત્ન છે... સુવિહિત ગુરુ ભગવત પાસેથી વાચના મેળવી પિતાના ક્ષેયોપશમ પ્રમાણે આગમ વચનેને મને મંદિરમાં બિરાજમાન કરવામાં આવે છે, ત્યારે જ આવી ચિંતન ધારાઓ પ્રગટ ચાય છે. મારે મન તે આ ગ્રંથ એક જાહેર અનુપ્રેક્ષા છે. સામાન્ય

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 281