________________
;
આશીવ ચન
તીપ્રભાવક પૂ. આચાય દેવ વિક્રમસૂરી મ
જૈન શાસનમાં અનેકાનેક સરપુંગવા, મુનિપુંગવા થયા છે કે, જેઓએ પોતાની પ્રતિભાના બળથી પુષ્કળ પ્રકરણગ્રંથાની રચના કરેલી છે; અને એ રચનાના આધારથી અનેક આત્માઓએ પોતાની બુદ્ધિની પવિત્રતાને કેળવી, સંયમની સુંદર આરાધના કરી, પ્રભુના ઉપદેશને સાક કર્યાં છે
જેવી રીતે સૂરિપુ'ગવા, મુનિપુંગવા પરમેષ્ટીપદમાં બિરાજમાન છે, તેવી રીતે સાધ્વીજી મહારાજ પણ પરમેષ્ઠિપ૬માં બિરાજમાન છે. આ પરમેષ્ટિપદમા બિરાજમાન સાીજી મહારાજનું પણ ચતુવિધસ ધમાં એક મહત્ત્વપૂર્ણ સ્થાન છે.
ચતુર્વિધ-સંધના ખીજા અગરૂપ આ સાધ્વીજી‘ મહારાજાઓ, આર્યાએએ ધ્યાન અને સ્વાધ્યાય જેવાં પ્રમુખ અંગોને સુદી་કાળથી જીવનમાં વણી લીધાં છે. ધ્યાન સ્વાધ્યાય અને ધર્મોપદેશમાં જ લીન સાધ્વીજી મહારાજા પાસે શાસન પ્રત્યે એક અનન્યા. સમણુ અને શ્રદ્ધાભાવ જ રહેતા આવ્યા છે; અને તેથી `શાસનસેવા, રક્ષણુ અને પ્રભાવનાનાં કાર્યોમાં તેઓ એટલા બધા ગૌણ ભાવે રહ્યા છે કે આજે આપણી પાસે આર્યા ચનાથી માંડીને અત્યારના કોઇપણ સાધ્વીજી મ. ની ગુરુણી પરપરાની યાદી પણ પ્રાપ્ત થતી. નથી. આવી પરિસ્થિતિને સમ્યક્ રીતે સહુએ ,વિચારવી જોઈએ.
"
વળી કયાક કયાંક પ્રાપ્ત થતા સાધ્વીજી મહારાજાઓના માનભ ઉલ્લેખાથી તેની પ્રતિભા પરિચય થાય છે. તેમાં મહા-મહત્તરા યજ્ઞા સાધ્વીજી આગમન પોતે ગુણ ગવાયેલ સાધ્વીછે મહારાજ છે.
*;