Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमैयबोधिनी टीका पद १७ सू० ४ भवनपतिसमानाहारादिनिरूपणम् सुरकुमाराणां मध्पे ये ते पश्चादुत्पन्नका असुरकुमाराः सन्ति ते अल्पकर्माणो भवन्ति,
अथ पूर्वोत्पन्ना नैरयिका अल्पकर्माणः,पश्चादुत्पन्नास्तु महाकर्माणः प्रतिपादिताः, असुरकुमाराः पुनः पूर्वोत्पन्नाः महाकर्माणः,पश्चादुत्पन्नास्तु अल्पकर्माण इति वैषम्ये किं बीजमितिचेदत्रोच्यते-असुरकुमारास्तावत् स्वभवादुद्वृत्ताः सन्तस्तिर्यग्योनिकेषु मनुष्येषु चोत्पद्यन्ते, तत्र तिर्यग्योनिकेषु उत्पद्यमानाः केचन पृथिव्यब्वनस्पतिरूपैकेन्द्रियेवु उत्पद्यन्ते, केचन पश्चन्द्रियेषु तिर्यग्योनिषु मनुष्येष्वपि चोत्पद्यमानाः कर्मभूमिगर्भव्युत्क्रान्तिकमनुष्येषु उत्पद्यन्ते नो अकर्मभूमिकसंमूछिममनुष्येषु, तत्रापि पण्मासावशेषायुष्काश्च सन्तः पारभविकमायुर्वप्रकार के असुरकुमारों में जो पूर्वोत्पन्न हैं, वे महा कर्म वाले होते हैं और जो पश्चात-उत्पन्न हैं अर्थात् बाद में पैदा हुए हैं, वे अल्पकर्म वाले होते हैं।
शंका-नारकों के विषय में कहा गया था कि जो नारक पूर्वोत्पन्न होते हैं वे अल्पकर्मा होते हैं और जो पश्चात्-उत्पन्न हैं, वे महा कर्मा होते हैं, किन्तु असुरकुमार जो पूर्वोत्पन्न होते हैं उन्हें महाकर्मा कहा गया है और जो पश्चादुत्पन्न हैं उन्हें अल्पकर्मा कहा है, इस विषमता का क्या कारण है ?
समाधान-असुरकुमार अपने भव का त्याग करके या तो तियचयोनि में उत्पन्न होते हैं अथवा मनुष्ययोनि में । तियचयोनि में उत्पन्न होने वालों में से कोई-कोई पृथ्वीकाय, अप्काय या वनस्पतिकाय में भी उत्पन्न होते हैं, कोई पंचेन्द्रिय तियचों में भी उत्पन्न होते हैं तथा जो मनुष्यों में उत्पन्न होते हैं वे कर्मभूमि के गर्भज मनुष्यों में उत्पन्न होते हैं, अकर्मभूमिज और संमूच्छिम मनुष्यों में उत्पन्न नहीं होते । वहां छह महीना आयु शेष रहने पर परभव संबंधी आयु का बन्ध करते हैं । परभव संबंधी आयु के बन्ध के समय एकान्त છે, તેઓ મહાકર્મવાળા હોય છે અને જે પશ્ચાત્પન્ન છે અર્થાત્ પાછળથી પિદા થયેલ છે, તેઓ અપકર્મવાળા હોય છે.
શંકા-નારકોના વિષયમાં કહ્યું હતુ કે જે નારક પૂર્વોત્પન્ન હોય છે તેઓ અપકમ હોય છે અને જે પશ્ચાત ઉત્પન્ન છે તેઓ મહાકર્મા હોય છે, પરંતુ અસુરકુમાર જે પૂર્વોત્પન્ન હોય છે, તેઓને મહાકમાં કહેલ છે અને જે પશ્ચાદુન્યન છે તેઓને અપકર્મા કહેલ છે, આ વિષમતાનું શું કારણ છે?
તેનું સમાધાન–અસુરકુમાર પિતાના ભવનો ત્યાગ કરીને અગરતે તિર્યચનિમાં ઉત્પન્ન થાય છે અથવા મનુષ્ય યોનિમાં, તિર્યંચ નિમાં ઉત્પન્ન થનારાઓમાંથી કંઈ કઈ પૃથ્વીકાય, અષ્કાય, અગર વનસ્પતિકાયમાં પણ ઉત્પન્ન થાય છે, કઈ ચેન્દ્રિય તિયામાં પણ ઉત્પન થાય છે અને જે મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે, તેઓ કર્મભૂમિના ગર્ભજ મનુષ્યમાં ઉત્પન્ન થાય છે, અકર્મ ભૂમિમાં અને સંમૂચ્છિમ મનુષ્યમાં ઉત્પન્ન નથી થતાં, ત્યાં આગળ છ મહીનાનું આયુ શેષ રહે ત્યારે પરભવ સંબંધી આયુનું બન્ધન
श्री. प्रशान। सूत्र:४