Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयबोधिनी टीका पद १७ ० ४ भवनपतिसमाना हारादिनिरूपणम्
३३
नो समशरीराः, नोवा समोच्छवास निःश्वासा भवन्ति तथा केचन अमुरकुमारा महाशरीराः, केचन अल्पशरीरा भवन्ति तत्र महाशरीरा बहुतरान् पुगलान् आहारयन्ति, उच्छवासतया गृह्णन्ति निःश्वासता मुञ्चन्ति, अल्पशरीरा असुरकुमारा अल्पतरान् पुद्गलान् आहारयन्ति उच्छवासतया मुञ्चन्ति, निःश्वासतया मुञ्चन्ति अतएव न तेऽपि समाहाराः नो वा समोच्छवास निःश्वासा भवन्तीति भावः, अत्रेदं बोध्यम् - असुरकुमाराणामुत्कर्षेण महाशरीरत्वं सप्तहस्तप्रमाणत्वात्मकं भवधारणीयशरीरापेक्षया बोध्यम् जघन्येनाल्पशरीरत्वमङ्गुला संख्येयभागप्रमाणत्वात्मकमत्रसेयम्, उत्तर वैक्रियापेक्षया पुनरुत्कर्षेण महाशरीरत्वं योजनलक्षप्रमाणत्वम् जघन्येनाल्पशरीरत्वमङ्गुलासंख्येयभागप्रमाणत्वमव सेयम्, तत्रैते असुरकुमारा महाशरीरा
पुलों को उच्छ्वास रूप में ग्रहण करते हैं और अल्पतर पुद्गलों को निःश्वास रूप में त्यागते हैं, अतएव वे समान आहारवाले, समान शरीर वाले और समान उच्छ्वास- - निःश्वास वाले नहीं होते, उसी प्रकार कोई-कोई असुरकुमार महाकाय होते हैं, कोई-कोई लघुकाय होते हैं । जो महाकाय हैं ये बहुतर पुद् - गलों का आहार करते हैं, बहुतर पुद्गलों को उच्छ्वास के रूप में ग्रहण करते हैं, और निःश्वास के रूपमें त्याग करते हैं । जो असुरकुमार लघुकाय होते हैं, ये अल्पतर पुद्गलों का आहार करते हैं, अल्पतर पुद्गलों को उच्छ्वास रूप में ग्रहण करते हैं और अल्पतर पुद्गलों को निःश्वास रूप में त्यागते हैं । अतएव वे भी समान आहार वाले नहीं हैं, समान उच्छ्वास- निश्वास वाले भी नहीं है ।
यहां यह समझ लेना चाहिए कि असुरकुमारों का अधिक से अधिक बडा शरीर सात हाथ का होता है, भवधारणीय शरीर की अपेक्षा से यह प्रमाण है । जघन्य प्रमाण अंगुल के असंख्यातवें भाग का जानना चाहिए । उत्तरवैक्रिय की
ગલેાને નિ:શ્વાસરૂપમાં ત્યાગે છે, તેથી જ તેઓ સમાન આહારવાળ, સમાન શરીરવાળા અને સમાન ઉચ્છ્વાસ નિઃશ્વાસવાળા નથી હોતા. એજ પ્રકારે કાઈ કાઈ અસુરકુમાર મહાકાય હાય છે, કોઈ કેાઈ લઘુકાય હોય છે. જે મહાકાય છે તે ઘણા પુદ્ગલાના આહાર કરે છે, અને ઘણા પુદ્ગલાને ઉછ્વાસ રૂપમાં ગ્રહણ કરે છે, અને નિઃશ્વાસના રૂપમાં ત્યાગે છે. તથા જે અસુરકુમાર લઘુકાય છે તેએ અશ્પતર પુદ્ગલેાના આહાર કરે છે, અપતર પુદ્ગલને ઉચ્છ્વાસ રૂપમાં ગ્રહણ કરે છે, અપતર પુદ્ગલેને નિઃશ્વાસરૂપમાં ત્યાગે છે. તેથી જ તે પણ સમાન આહારવાળા નથી હાતા. સમાન ઉચ્છ્વાસવાળા–નિઃશ્વાસવાળા પણ નથી હેાતા.
અહીં એ સમજી લેવું જોઈએ કે અસુરકુમારોનુ અધિકથી અધિક માઢુ શરીર સાત હાથનુ હાય છે. ભવધારણીય શરીરની અપેક્ષાએ આ પ્રમાણ છે. જઘન્ય પ્રમાણ આંગળને અસખ્યાતમા ભાગ જાણવા જોઇએ. ઉત્તર વૈકિયની અપેક્ષાએ ઉત્કૃષ્ટ એક લાખ ચૈાજન અને જધન્ય આંગળના અસંખ્યાતમા ભાગનું તેમના શરીરનુ પ્રમાણ હાય છે. એ
प्र० ५
श्री प्रज्ञापना सूत्र : ४