Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुघा टीका स्था० १ उ० १ सू० २ आत्मन एकत्वनिरूपणम्
ननु यत्र भोग्यत्वं, तत्र सिद्धात्मनोऽसद्भावात् हेखधिकरणे शरीरे साध्याभाव इति प्रकृतमनुमानं न सिद्धात्मनः साधकं स्यात् , यदुत लिङ्ग्यविनाभूतलिङ्गोपलम्भव्यतिरेकेणानुमानस्यैव प्रवृत्तिन भवतीति चेन्न, हास्यादिलिङ्गविशेषस्य यक्षादि ग्रहाख्यलिङ्ग्यविनाभावग्रहणमन्तरेणापि यक्षादि ग्रहगमकत्वदर्शनात् । देहे एव ग्रहो नास्ति, येनान्यत्र तदर्शनाभावः खल्वविनाभावग्रहणस्य नियामको सिद्ध होगा अमूर्त रूप नहीं तो इसका उत्तर ऐसा है कि सिद्धान्तकारों ने संसारी जीव को मूर्तरूप से स्वीकार ही किया है।
प्र.-जहां भोग्यत्व होता है वहां सिद्ध आत्माका अभाव रहता है अतः हेतु के आधारभूत शरीर में साध्य का अभाव इससे प्रकट होता है इस तरह यह प्रकृत अनुमान सिद्धात्मा का साधक नहीं होता है, साधन अपने साध्य का सद्भाव ख्यापक तभी होता है कि जब वह लिङ्ग साधन अपने साध्य के साथ अविनाभाय संबंध से विशिष्ट होता है यदि वह लिङ्ग ऐसा नहीं है तो उसके बलपर अनुमान की प्रवृत्ति उसका उत्थान ही नहीं हो सकता है।
उ०-यह कथन इस लिये उचित नहीं माना जा सकता है कि हास्यादिक लिङ्ग विशेष यक्षादिग्रहणरूप अपने साध्य के साथ अविना भावग्रहण किये विना भी तो उसके गमक देखे जाते हैं। यदि कहा जाये कि हम इन दोनों का अविनाभाव सम्बन्ध शरीर में ही मान लेगें પણ મૂર્તરૂપ માનવે પડશે, અમૂર્તરૂપ માની શકાશે નહીં ! ” તે તેને ઉત્તર આ પ્રમાણે છે-“સિદ્ધાંતકારોએ સંસારી જીવને મૂર્તરૂપે સ્વીકારેલ જ છે.”
પ્રશ્ન-જ્યાં ગ્યત્વ હોય છે ત્યાં સિદ્ધ આત્માને અભાવ રહે છે. તેથી હેતુના આધારભૂત શરીરમાં સાધ્યને અભાવ તેના દ્વારા પ્રકટ થાય છે. આ રીતે વિચારતાં આ અનુમાન સિદ્ધાત્માનું સાધક થતું નથી. સાધન પિતાના સાધ્યના સદુભાવનું સ્થાપક ત્યારે જ થાય છે કે જ્યારે તે લિંગ સાધન (અમુક નિશાની) વડે પિતાના સાધ્યની સાથે અવિનાભાવ સંબંધથી યુક્ત હોય છે. જે તે લિંગ એવું ન હોય તે તેના આધારે અનુમાન દ્વારા તેનું અસ્તિત્વ સિદ્ધ જ થાય નહીં.
ઉત્તર–આ કથન આ કારણે ઉચિત નથી–યક્ષાદિ ગ્રહરૂપ (યક્ષ વળગે છે એવા) પિતાના સાધ્યની સાથે હાસ્યાદિક લિંગ (લક્ષણ) વિશેષને અવિ નાભાવ ગ્રહણ કર્યા વિના પણ તેના ગમનને દેખી શકાય છે, એ જ પ્રમાણે લિંગના સદ્દભાવ વિના પણ સાધ્યને સદ્દભાવ સંભવી શકે છે. જે એવી દલીલ કરવામાં આવે કે અમે તે બન્નેને અવિનાભાવ સંબંધ શરીરમાં જ માની
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧