________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરીક્ષા.
ઊપર આવે છે એ પ્રમાણે શંનીપાતની નાડી જાણવી, જે નાડી રહી રહી ચાલે છે, તથા અતી તીવ્ર અને ચંડી થયેલી તથા એકા એક કુણી સુધી જાય તે અંતની જાણવી. તેમજ તરજનીની નાડી ચાલવા લાગે તેપણુ અંતની જાણવી. નાડી પોતાના સ્થાનકે ભમતી છતાં ચકની પેઠે ભમે છે. તથા ભયની નાડી પ્રમાણે ચાલે છે. તથા ક્ષણમાં અતી સુક્ષ્મ વહે છે તે અસાધ્ય જાણવી. જે મધ્યાને તાવની સાથે અને અગ્ની જેવી એવી નાડી ચાલવા લાગી કવા ગતી મુકી અતી જલદીથી ચાલી તો રેગી એક દિવસે મરશે તથા જેની નાડી ડમરૂ જેવી ચાલવા લાગે તો તે ચોથા દિવસે મરશે તથા જેની નાડીએ સ્થાનક છોડયુ તે ત્રણ દિવસમાં મરશે, જે નાડી ગરમ તથા શરીર તેજ વિનાનું છતાં ટીપું અથવા ઘણું તાવથી ભરેલું હોય તથા શરીર નબળું, તથા નાડીની ગતી મંદ હોય તો રેગી બે દિવસમાં ભરશે એ પ્રકારે નાડી પરિક્ષા જાણવી,
મુત્રપરિક્ષા-કાંચ અથવા કાંસાના પાત્રમાં સવારે રેગીનું મુત્ર પહેલી ધાર તથા છેવટની ધારનો ત્યાગ કરી વચલું મુત્ર લેવું તેમાં તેલનું ટીંપુ ઘાસની સળી વડે નાંખવું તે ટીંપુ જે તળીએ જઈ ઉપર આવે અને તે ટીંપામાં છીદ્ર દેખાય, તથા મુત્ર કાળું કિવા રાતા ઊપર છે, તો રેગી અસાધ્ય જાણ ટીંપુ નાંખતા વેંત ફેલાય તે અસાધ્ય, ટીંપુ તેમજ રહેતે કસ્ટ સાય, તળીયે બેસેતો મૃત્યુ જાણવું વાયુને વધારે છે તે ટીંપુ નાંખતાં વેત જ ફેલાય છે અને મુત્ર લેહી જેવું તથા શીતળ હોય છે પીત્તને વધારે હોય તો તેલમાં પરપોટા થાય છે. તથા મુત્ર પીળુ અને ગરમ હેય. છે. કફને વધારે હોય તો મુત્ર ચીકણું તથા ધોળું તથા બરફ જેવા રંગનું જણાય છે. શનીપાતનું કાળું તથા રાતું તથા પીળું એવું શેળ ભેળ રંગનું હોય છે. વાત પીત્તનું ધુમાડાના રંગ જેવું તથા વાત કફનું ફેણ યુક્ત તથા ધાતુ અને ઇકીગ એનું તેલ જેવું હોય છે. ત્રિદોષનું કાળું તથા પીળું તથા રાતું ફેણયુક્ત તથા પરપોટા યુક્ત તથા સેના જેવા રંગ જેવું જણાય છે.
હવે બીંદુના લક્ષણે-ચમ્મર, કમળ, શંખ, પાન, ફલ ફલ, મણી, એમના જે ટીંપાને આકાર થયો તે રેગી અસાધ્ય છે એવું જાણવું, શીંહ ફતરૂ, હાથી, કુકડા, જંતુ, માણસ, શ, સરપ, વાનર, વીંછી, બિલાડુ, ડુકર એમના જેવો આકાર થયો છતાં તે રેગી અસાધ્ય જાણવો પર્વ, પશ્ચિમ કીંવા ઉત્તર, એ દિશા ઉપર ટીંપુ વદ હેાય તે રેગી બચશે, દક્ષિણ દિશા ઘવતે રેગી મરશે, અગ્નિ, નિરૂત, વાયવ્ય, ઈશાન એ દિશાની તરફ વધે, તે
For Private and Personal Use Only