________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિષુચિકા, ધં તુરાનાં બીજના ઉકાળામાં અથવા લીલાગરના ઉકાળામાં ભાવના આપી ચણાઠી પ્રમાણે ગોળી કરવી, તે મરકી ઉપર આપવી હોય તે એક પૈસા ભાર છાશ, ચણા જેટલી હીંગ સેકેલી અને સીધાલેણ ૧ માસે એકઠું કરી તેમાં એક ગોળી આપવી, એટલે તેજ વખત ઝાડે તથા ઊલટી બંધ થાય છે, એ ગેળી નાગરવેલના પાનમાં આપી હોય તે વીર્ય વૃદ્ધી થાય છે, મૂત્રકૃચ્છ, પ્રમેહ મટે છે. બાર આના કાટમાં ગેળ આવે એટલે ઝાડા, ઊલટી અને શેષ બંધ થાય છે,
એ રોગમાં શેષ ઊપર ઉકાળ–કેસ્ટ - ભાગ નાગરમોથ ન ભાગવડવાઈ - ભાગ આપ જેઠીમધ ભાગ, ચોખાની ધાણું એક મૂઠી, એને ઊકાળે કરી સીંધાલેણ ૧ માસે, અફિણ ૧ માસે, સેકેલી હીંગ ૧ માસે, એનું ચુર્ણ કરી જાડી છાશમાં આપવું, મેગલાઈ એંરડાનાં મુળ છાશમાં ઘસી હીંગ તથા સીંધાલણ લગાડી પાવાં એ અનુભવી એસિડ છે,
અરેચક, અરૂચી થવાનું કારણ–વાત, પીત્ત, કફ, એને કેપ પમાડનારા પદાઈંનું ભક્ષણ, શેક, ભય, ક્રોધ, અતીભ, મનને ઊદવેગ કરનારા તથા કંટાલે ઊપજાવનાર પદાર્થોનું ભક્ષણ તથા તેવું અનાજ તથા રૂપનું દર્શન તથા દુર્ગંધ એવા કારણેથી અરૂચી રેગ થાય છે,
અરૂચી ઊષર-સંચળ, ઘરાખ, મરી, જીરૂ, શાહજીરૂ, વરીઆળી કેકમ દાડમના દાણા, એ સર્વની ચટની કરી તેમાં મધ તથા ગોળ નાંખી ખાવી, આમલી તથા ગોળ એમાં પાણી નાંખી ચાળવું ને તેમાંતજ, એલચીદાણા, મરી એને ભુકે કરી નાંખે તેને કેગળે મોમા રાખો. આદાને રસ તથા લીંબુના રસમાં ધરખ નાખી ચળવી, અને જીરૂ, મરીને ભુકે, સાકર તથા સીંધાલેણુ નાખી વાદીલું કરી આપવું, કેકમ તથા ગોળ કવા સાકર, તથા એલચીદાણું એની ચટની કરી ખાવી, આમળાં, હીંગ, મરચાં, મીઠું, જીરૂ, દાડમની છાલ, બીજેરા નાબીજ, એનું ચુર્ણ કરી આપવું, બીજોરાનું મગજ તથા સીંધાલેણ ઘીમાં તળી આપવું એટલે અરૂચી જાય છે,
છર્દીનું કારણ ઘણું અજીર્ણ તથા ઘણું ખારા, અતી ચીકણા, નભાવે એવા પદાર્થોનું ભક્ષણ
છઈ એટલે ઊલટ.
For Private and Personal Use Only