________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- ધ્રુતે. પિતા ને સેર, મા સેર, ખીસમીસ ને સેર, ચારોળી ને સેર, વગેરે તળી આ સેર સાકરના પાકમાં તે જણસે નાખી તેમાં જાયફળ તેલું ૧ જાવંત્રી એલચીદાણા ૧ સમુફસોસનું બી અપેણ ૧ કેસર ૧ રૂમામસ્તકી ૧ કલ ૧ સાલમમીશ્રી ૨ ધળી મુસળી ૨ કાળી મુસળી ૨ આસુદ ૨ શતાવરી ૨ કવચબી ૨ ગેખરૂ ૨ તાલીમખાનુ ૧ અકલકારે ૧ સુંઠ ૧ મરી ૧ પીપરીમૂળ ૧ એ એસડો ઝીણા કરી નાખવા અને રહેલાં ભાંગને ધમાં નાખી બરણીમાં તે યાકુતી ભરી મુકવી, એ યાકુતી અવલેહ જેવી ચાટવામાં આવે એવી જોઈએ, એ ખાવાથી ધાતુનું સ્તંભન, ધાતુની વૃદ્ધિ ઘણી થાય છે, એ યાકુતીમાં કેફની શક્તિ વધારી છે એઊપર અરધા સેર દુધ પીવું, જેને કેફની ટેવ નથી તેણે એ ખાવી નહી કદાક ખાવી હોય તો ઘણી ગેડી ખાવી, તેનો ઊતાર લીંબુ તથા છાસભાત,
ધૃતો.
કલ્યાણ વ્રત-ત્રીફલા ૩ હળદર ૪ દારુહળદર ૫ રેણુકબીજ ૬ કાળી ઊપલસરી ૭ ધોળી ઊપલસળી ૮ વાઘાટીના મુળ ૯ જંગલી ગાંજ્યો ૧૦ જંગલી ભાલ ૧૧ દેવદાર ૧૨ એલવાલુક ૧૩ તગર ૧૪ કાવડળમુળ ૧૫ દંતીમુળ ૧૬ દાડેમની છાલ ૧૭ નાગકેશર ૧૮ કાળ કમળ ૧૯ એલચી ૨૦ મંજીસ્ટ ૨૧ વાવડીંગ ૨૨ કોસ્ટ ર૩ પઘકાષ્ટ ૨૪ જઈના કુલ ૫ ધોળી સુખડ ૨૬ તાલીસપત્ર ર૭ રીંગણી ૨૮ એ અઠાવીસ એસડે એક એક તોલો લેઈ તેને કલક કરી તેથી ગણા પાણીમાં તે કલક તથા ધી ચેસટ તેલ નાખી એકલું ધી બાકી રહે તહાં સુધી પાક કરી પછી તે ઘી ગાળી મુકવું તે સેવન કરવાથી વાઈ, ક્ષયરોગ, તાવ, ઉન્માદરેગ, વાતરક્ત, ઉદ્વસ, અગ્નિમંદ, સળેખમ, કેડનુ શુળ, તરીયો તાવ, એથી તાવ, મૂત્રકૃચ્છ,
ખરજેવું પગે થાય છે તે, ચળ, પાંડુરોગ, સાપ વગેરેને જેહરી વિકાર, વછનાગ વગેરે વિશને વિકાર, પ્રમેહ, એ રેગ દુર થાય છે. તથા એ ઘી વાંઝણી સ્ત્રીને છેક આપે છે, તથા એ ઘીથી ભુતબાધા દુર થાય છે.
ત્રીફલાધત–હરડે ૧ બેહેડા ૧ આમળા ૧ એ ત્રણને અંગરસ જુદા જુદા ચેસટ તોલા લે અંગરસ ન મળે તો તેના આઠગુણપાણી નાંખી ચોથા ભાગનું પાણી રહે તહાંસુધી ઉકાળો કરી, તેને અંગરસ એવું નામ છે. તે રસ ચોસઠ ચોસઠ તલા લે, તથા અરડાનો રસ તેલા ૬૪ ભાંગરાનો રસ ૬૪ બકરીનું દુધ ૬૪ એ સર્વ રસ તથા દુધ એકઠા કરી તેમાં ઘી ચોસઠ તેલ નાંખઊં તથા તેમાં કલક કરી નાંખવાના જે ઓસડ તે એવા કે હરડે ૧ બેહડાર આમળા ૩ પીપર ૪ દરાખ ૫ ધોળી સુખડ ૬ સીંધાલેણ ૭ ચીકણામુળ ૮ કોલી ૯ ક્ષીરકકેલી એ બે ન મળે તો તેના બદલામાં આસધ લે, જેઠીમધ ૧૦
For Private and Personal Use Only