________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૦
કર્મવીપાક, - ૯ વિશ્વાસઘાત કરે તથા ખરાબ શબ્દ બલવા બીજાને જીવ લેવે તથા અપરાધ વીના કેઈને કેદમાં રાખવો તથા ઠેશ કરે તથા વગર અરથે રસ કરવી, રસ વીથ કરે તથા નીંદા કરવી તથા દેવ બ્રાહ્મણ ઉપર શાસના અરથે દાશ મુકવા એવા કારણથી તેર પ્રકારના શનીપાત થાય છે.
બીજા કારણે હેમના કુંડ, યજન, વિવાહ, કુવા,પાણીના નવાણે, ગોચરને નાશ કરી હોય તે તેર શનીપાત થાય છે, તેને સેનાની તુલા કરવી, ઘેડાનુ દાન કરવું અથવા વાય, કુવા, ડેરા બંધાવવા, તથા આમલી, કેઠા તથા બીલી તથા આંબાના ઝાડે, માર્ગ ઉપર વવરાવવા
૧૦ મુર્તી ફેડે તથા વરસાસન ભાગે તથા ચાર જાર એવુ બીજાને કહ્યું હોય તો હરસ, અતીસાર એ રેગ થાય છે તેને ભુમીદાન કરવું તથા રસ્તા ઉપર બાગ બનાવ ડેરા મઠ તથા તલાવ બાંધવા એટલે હરસ, અતીસાર એ રેગ દૂર થઈ કાસ, સ્વાસ પણ જાય છે,
૧૧ પંગતમાં જે જમવા બેસે તે તે ઘણુ ખાય છે એવું જે દુખ માને છે તેને અરૂચી થાય છે, તે બાબત અનાજ તથા પાણીનું દાન કરવું.
૧૨ બીજાને સુળ ઉપર ચઢાવ, હાથ તથો પગ તથા કાન કાપવા, આ ફિડવી પ્રાણીને અમોજ મારો એવા કરમોથી સત્તાવીસ પ્રકારના શુળ ઉત્પન્ન થાય છે. તે બાબત જે મારગે ચારનુ ભય હોય તેને બંદોબસ્ત કરી તે મારગ નીરભય કરે બંદીવાને છોડાવવા તરેતરેના ફલ તથા રસનું દાન કરવું, પાણીના નવાણુકરવા, હેમ તથા બ્રાહ્મણ ભોજન તથા જપ કરવા,
૧૩ બીજાને પીડા કરે છે તથા તેને દુ:ખ ક્યારે પડશે એવી ઈછા કરે છે તથા વિશ્વાસઘાત તથા મેહુ પાપ કરે છે તેને હેડકી, કાસ, સ્વાસ, એ ઉત્પન્ન થાય છે તે બાબદ પીપળાને પરદક્ષણે કરવી, ગ્રહશાંતી, પ્રાયશ્ચિત, દેવ, ગાય એની પુજા કરવી,
૧૪ ગાય, કન્યા તથા ષડર જે વેચે છે તેને ઘણું પ્રકારના વાયુ થાય છે, તે બાબત પ્રદાન તથા મધુ, ધેનુ એ આપવા,
૧૫ કથા ન સાંભળી હોય તે કરણમુળ રોગ થાય છે, તેને પંચગવ્ય આપવું.
૧૬ બીજાને ઠેશ કરે છે અને પિશુન્ય જોવે છે તેને અપસ્માર ( એટલે ફેફસ અથવા વાઈ ) આવે છે તે બાબદ વાછડા સોતી કપીલા ગાયનું દાન કરવું.
૧૭ જે દંભથી દેવ તથા બ્રાહ્મણની ભક્તી કરે છે પણ મનમાં ફેધયુકત હોય છે તેના પેટમાં રેગ ઉત્પન્ન થાય છે, તે બાબદ સેનાની પ્રતીમા કરી તેનું દાન કરવું,
૧૮ દીકરાની વહુ તથા કન્યાની સાથે બદકામ કરયુ હોય તો તેને પથરીનું દરદ થાય છે, તે બાબદ તીર્થયાત્રા કરવી,
For Private and Personal Use Only