________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્મવીપાક.
૧૮૧
૧૯ બીજાનુ દ્રવ્ય તથા સ્ત્રીનું હરણ કરયુ હોય તો તથા નીંદા કરી હોય તો તેને નેત્રરોગ થાય છે, તે બાબદ ચાંદ્રાયણ પ્રાયચીત કરવું,
૨૦ બ્રાહ્મણ, ગાય, રાજા એને માર્યા હોય તથા ધર અને પાણીના નવાણુ ભાંગ્યા હોય તથા પરદ્રવ્ય તથા અનાજ તથા ગુરૂ, ધણું એની સ્ત્રી તથા કુટુંબમાયેલા સ્ત્રીનું હરણ કરવાથી તેને પંડરગ, કેડ, ય, અતીસાર, પ્રમેહ, પથરી, મુત્રકૃચ્છ, શુળ, કાસ, વર્ણ એ રેગ અનુક્રમે કરી થાય છે, તે બાબદ દશ દાન કરવા, - ૨૧ શરીર અશુદ્ધ રાખવાથી સંગ્રહણી થાય છે. બીજાને નરસા શબ્દો બોલવાથી ક્ષયરોગ થાય છે, એ બાબદ તથા સર્વ રોગ બાબદ પ્રદાન કરવા..
પર અનેક પ્રકારના વિલક્ષણ તાવ આવ્યા હોય તો દશદાને તથા ગાદાને કરવા પંડુ તથા કેડ એ રેગ બાબદ ગાય, ભુમી, સોનુ એ દાન કરવા, પ્રમેહ, શુળ, સ્વાસ, ભગંદર એ બાબદ સોનાનું દાન, જ્વર, સ્વાસ, કાસ એ બાબદ શીવની પુજા, શેફ, વર્ણ, પીનસ, હાર્વર એ બાબત શાંતી કરવી, ઊલટી બાબદ અન્ન દાન, ભ્રમને શસ્ત્રદાન, મંદાગ્નીને અગ્નીની સેવા, ગુલ્મરોગને કન્યાદાન, પ્રમેહ તથા પથરીને લવણુદાન, શુળને બ્રાહણભેજન, રકતપીત્તને ઘી તથા મધનુ દાન, વર્ણરેગને પીપળા તથા ઉમરાને પાણી નાખવું, સંગ્રહણું તથા અતીસાર એને ચતુરવીધ માહાદાન કરવા, કસ્ટરેગને ધાતુદાન, બહુમુત્રને ગોદાન, નેત્રરેગને છતદાન, નાસી કાગને સુગંધી પદાર્થોનું દાન, ત્વચા સંબંધી રોગને તેલદાન છબહારગેડને છ રસના દાને, દંતગને સ્તોત્ર પાઠ કરવો.
સ મા ૩.
For Private and Personal Use Only