Book Title: Vaidyasar Sangraha
Author(s): Raghunath Shastri, Krishnashastri Bhatwadekar, Vishnu Vasudev Godbole, Mahadeo Gopal Shastri
Publisher: Vinayak Mahadev Amraopurkar

View full book text
Previous | Next

Page 189
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કર્મવીપાક. ૧૭૯ અને એકલું દૂધ પીઇ રેહ્રીઁ, વલી પલીતરાગ દૂર થઈ ૠણી સ્ત્રીચે ભાગવે એવી શકતો આવશે. કુવાડીયે.—૧તેના મુળનુ ચુરણ ખકરીના મુત્રમાં ૪૯ દીવસ લેવુ' વાળકાલાં થાસે ૨ વીસ માતા લીધુ હોય તેા અગ્નીની ધાસ્તી રહેસે નહીં, ૩ ચાવીસ માતા લીધુ હેય તા તે પુરૂષ થાકવાના નહીં, ૪ પચીસ સાતા લીધુ હેય તે જળનુ ભય રેહ્સે નહીં. પ સર્વ રોગાઉપર છાસની સાથે લેવા. એ ઉપર પથ્ય ગાયનું દૂધ તથા ભાત તેવીના બીજું કાંઇ ખાણૢ નહીં, એ અનુપાના ગાવર્ધન ગ્રંથ માયલા છે, કર્મવિપાક. કર્મવિપાક એટલે પુર્વ જનમના વીશે કરેલા પાપ કરમના પરીણામ એવા કે બીજા જન્મના વીશે રોગ ઉત્પન્ન થાય છે, તે મટવા વાસ્તે દેવની પૂજા, શાંતી,જપ,દાન,બ્રાહ્મણભાજન તથા આસડ વગેરે ઉપાયા કહેલા છે, એ માટે કીયા પાપથી કીયા કીયા રોગ ઉત્પન્ન થાય છે તથા તે મઢવાના ઉપાયે શું છે તે લખું છું. ૧ બ્રહ્મહત્યા થકે, રાજ્યક્ષમા એટલે ય ઉત્પન્ન થાય છે, તેને મૃત્યુજયનુ અનુસ્ટાન, સીવપુજા, તુળાદાન તથા નીત્ય સુવર્ણદાન કરવું, ૨ બીજાનુ દ્રવ્યહરણ કરી હાય તથા કોઈ ભાજન કરતુ હોય તેા તેને ઉઠાડવાન થી વીશુચીકા થાય છે, તેણે દરીદ્રી લાકોને ઇછાભાજન કરાવવુ ૩ પાતાના ગાત્ર માયલી કન્યા ભાગી હોય તથા સેાનાની ચારી કરી હાય તા પ્રમેહ, મુત્રકૃષ્ટ એ રોગ થાય છે, તેને સેાનાનુ દાન કરવુ ૪ શીવતુ ઝુરૂ પાડીયુ હાય તથા ધન, ધાન્ય હરણ કરી હેાય તથા મીજાના માનભ’ગ કરે તથા અપરાધ ન છતાં દંડ કરે તા ૫ડુરોગ તથા કમળા થાય છે, તેને ભુમીદાન કરવું તથા સાકરનુ પાણી એટલે સરમત કરી ગરીમાને પાવું, ૫ બીજાને ભારે પીડા કરે તેા શાફ્રોગ થાય છે, તેને જાસવંદીના લાખ ફુલ દેવ ઉપર ચઢાવવા. હું જાદુ કરી, કીવા એસા આપી ગર્ભ પાયા તે જલેાદર થાય છે, તે બાબત મારગમાં ધરમખાતે પાણીની પરમ મુકવી. ૭ હીંસા તથા નીંદા કરી છે તેા નાડીત્રણ થાય છે. તેને ઉભયતામુખી ગાયનુ દાન કરવુ' ( એટલે વાછરૂ અરધુ જણ્યુ છે તેવી ગાય.) ૮ બાળહત્યા કરી છે તેા ગર્ભ પડે છે. તથા વૃદ્ધી થાતા નથી, તેને દેવ તથા બ્રાહ્મણને પુજા કરવી. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 187 188 189 190 191 192 193 194