Book Title: Vaidyasar Sangraha
Author(s): Raghunath Shastri, Krishnashastri Bhatwadekar, Vishnu Vasudev Godbole, Mahadeo Gopal Shastri
Publisher: Vinayak Mahadev Amraopurkar

View full book text
Previous | Next

Page 187
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭૭ અનુપાન પ્રકરણ હેરતાળભસ્મ–૧ વાતરક્ત તથા કુસ્સાદીરે એને ગળેના ઉકાળામાં અથવા ચરણમાં આપવું. રસ રક્તવીકારને-હળદરની સાથે ૩ અપસ્માર વાયુને વછનાગ તથા જીરામાં, ૪ જળદરને સમુદ્રફળમાં ૫ ભગંદરને તથા ફીરગાપદંશ, વિસાપમંડળ, ચળ, ખસ, વિસ્ફોટક, વાતરક્ત એ રેગને સાકરકેળાના રસમાં આપવું. ૬ તે માત્ર ૧ ચોખા જેટલી અથવા બે ચેખા જેટલી આપવી. જ્વર, ક્ષય, પંડરગ એને સાકરમાં આપવી. -આપ્યા પછી તરત પથ્ય આપવું, ભાત, ગાયનું દૂધ, ધોયેલ સાકરનું બુરૂ, અ૫ ભોજન કરવું, પાણી ઘણું પીવું નહીં, રાબમાં દૂધ નાંખી પીવું, સાંઝે મેળી ખીચડી ખાવી, સાકર ખાવી. ૭ વાયુ, શુળ, સુવારગ એને આદાના રસમાં આપવી. પથ્ય ઘી, ખીચડી અથવા ગાયનું દૂધ, માત્રા લીધા પછી ૪ ઘડી સુધી પાણી પીવું નહીં. અશક્તને ઉન્હ કરેલ પાણું ઠારીને આપવું શનીપાત અરધાંગવાયુ,વાયુગોળાને એજ અનુપાનમાં આપવું૮નબળા માણસને-જાયફળની સાથે, ૯ રકતપીતીને-હળદરની સાથે-૧૦ક્ષય-નાગરવેલના પાનમાં. ૧૧વીર્યવૃદ્ધિને નાગરવેલના પાકેલાં પાનમાં ૧૨ ઉર્ધ્વસ્વાસને હરડેની સાથે ૧૩સુસ્તીઉપર-સુંઠની સાથે ૧૪દુર્ગધીરે-ચંપાના કુલમાં અથવા સુગંધી પદાર્થની સાથે આપ ૧૫ વાયુને-આદાના રસમાં, ૧૬ પ્રમેહ-તુળસીના રસમાં. ૧૭ જલે દર-બકરીના મુતમાં. ૧૮ સરદીને-કેસર તથા જાવંત્રીના સાથે, ૧૯ અગ્ની મંદ-મધ તથા પીપરમાં ર૦ કાસક્ષયને-સાકરની સાથે, ૨૧ બંધેજ-લવીંગ તજ, તથા કપુરની સાથે, ઉતાર નબુ રર અઢારકષ્ટ ઉપરનીરગુડી સાથે, ૨૩ કામવૃદ્ધીને ગાયના દુધમાં આપવું. હીરકભસ્મ–૧ કોડઉપર-બેરની છાલના ઉકાળામાં આપવું. ૨ વાયુને-આ દાને રસ તથા મધમાં, ૩કાસ, કફ, સ્વાસ, એને અડુ, મરી તથા પીપરમાં આપવું. હીંગળ-ચસુવાગને ૧ ચઠીભાર માત્રા ગોમુત્રમાં આપવી. રપુટીને મધ તથા ઘીમાં.૩ પરસેવો ઘણે આવતો હોય તો સાકરમાં આપવો. ૪ ક્ષયઉપર કેશર બે ચણે ઠીભાર જાવંત્રી બે ચઠીભાર, સાકર ૪ માસા અને માવા ર ચઠીભાર એપ્રમાણે આપવી. ૫ સર્વ રોગને અનુપાન જી આપવી. હેમગર્ભ–૧વાયને-સરગવાના છાલના રસમાં ૨ કફને-આદાના રસમાં ૩ સર્વ રેગને–મધ તથા પીપરમાં ૪ વર-વ્યાશ્રીના રસમાં. ગળો તથા તેનું સત્વ–૧ વાલથી તે ૧ માસા સુધી આપવું. ૧ વાયુનેઘિીમાં આપવું. ૨ બંધકોસ્ટને–ોળમાં ૩ પીત-સાકરમાં ૪ કફમધમાં. ૫ વાતરકતને-બેરંડીયામાં ૬ આમવાયુને-સુંઠની સાથે ૭ જ્વર, વાતરકત, ૫ કરોગ, જીર્ણજવર, ઉલટી, અરૂચી, અરેગા, કમળ, પીત્ત, પ્રમેહ, કાર, २३ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 185 186 187 188 189 190 191 192 193 194