________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનુષાન પ્રકરણ
૧૯૫
મને સચળ તથા અજમેાદમાં ૧૬ પુષ્ટીથવાને ગળાના સત્વમાં ૧૭ સર્વ રોગાઉપર અનુપાનજી આપવા, રાગ નાશ પામેછે. ૧૮ પથ્યાપથ્ય પારાના ભસ્મ પ્રમાણે કરવું, વાયુને-મધ તથા પીપરમાં, ૧૯ કફ્તે-ત્રીકટુ તથા ચીત્રકમાં, ૨૦ પીત્તને સા કાં. ૨૧ ભ્રૂણને-ગુગળમાં, રર ફરી પુષ્ટી સારૂ-ચાતુરત, ત્રિફળા, શામ લીપુશ્ય નૃત, કાંતા લલાટ ભરણ, (કેશર) એમાં આપવું.
લાહ ભસ્મ-૧ ચણાઠી અથવા એ ચોાઠી ભાર્ આપવુ વલીપલીત ઉપર-ત્રિફળામાં ૧ ધાતુના રેગને ત્રીકટુ ભાર્ગમુળ, મધ એમાં આપવું ૨ શ્લેશ્મા રોગને પીપર તથા મધમાં. ૩ રક્તપીત્તને-ચાતુરજાતનુ ચુર્ણ તથા સાકરમાં, ૪ અલ વૃદ્ધીને-સાથેાડીનુ ચુર્ણ તથા ગાયના દુધમાં, ૫ ૫ડુ રેગને-માટેાડીના ઉકાળામાં, હું વીસ પ્રકારના પ્રમેહે ને-હળદર, મધ અથવા પીપર, તથા મધમાં ૭ મુત્ર±છને-સીલાજીતની સાથે ૮ પાંચ પ્રકારના કાસને-અરડુસેા, પીપર,દરાખ, મધ, એમાં ગાળી કરી આપવા. ૯ તખેલનીસાથે લીધા હાય તા અગ્નિ પ્રદીપ્ત કરસે, તથા ધાતુ અને કાંતી વધારો. ૧૦ એસડાના ઘણા રસ નાંખી તેમાં કાંજળી ચુક્ત કરી, સારૂ ગજપુઠ આપી ઉત્તમ ભસ્મ કરવું. એટલે શરીર લેાહ પ્રમાણે થશે તે ઉપર અપથ્ય-કહળુ તલનુ તેલ, અડદ, રાઈ, મદ્ય, ખાટા પટાથી, દાળ, અનુપમાંસ, જે પદાથાનુ પ્રથમ અક્ષર, કેરું છે તેવા પદાથી, માછલાં, જીવક, વેગણ, તીખું એવા પદાર્થ વર્જ કરવા તથા ઘણું વ્યાયામ કરવું નહી’
•
લાકનાથ માત્રા એ અથવા ત્રણ વાલ માત્રા ૨૦ અથવા ૩૦ મરીના દાણાનું ચુર્ણ કરી તેમાં મેળવી સુકવી વાયુના રોગને શ્રીમાં આપવી. ૧ પીત રા ગને-માખણમાં આપવી ૨ કફ રોગને-મધમાં આપવી. ૩ અતીસાર, ક્ષય તથા અરૂચી તથા સંગ્રહણી તથા ખળાપણુ, અગ્નિમદ ઉસ, સ્વાસ, તથા ગુલ્મ, એ રાગ ઉપર ઘણી ઉપયેાગી છે ૪ એ માત્રા લેઈ તે ઉપર ઘી લગાડેલ ભાતના ત્રણ કાળીયા લેવા, પછી ખાટલા ઉપર જરાવાર ચીતુ સેાજી', અરૂચીને-ધાણા ખાંડી તે ઉપરના ફોતરા કાડી શેકવા અને તેમાં સાકર મેલવી તે ચુર્ણની સાથે માત્રા આપવી, ૫ જ્વરને ધાણા તથા ગળાના ઉકાળામાં માત્રા આપવી, ૬ રક્તપીત્ત, તથા કફ તથા સ્વાસ, કાસ, તથા સ્વરભંગ, એ રોગા ઉપર વાળા, તથા અડુસાના ઉકાળામાં મધ તથા સાકર નાંખી માત્રા આપવી. ૭ નીદ્રા ન આવતી હેાય તથા અતીસાર સંગ્રહણી અને અગ્રિમă એ રેગા ઉપર-થેાડીક ભાગ સેકી તેના ચુર્ણમાં મધની સાથે માત્રા આપવી. ૮ શુળ તથા અજીર્ણને-સંચલ તથા હીમજ તથા પીપરના ચુર્ણમાં માત્રા મેળવી ઉન્હા પાણીના સાથે આપવી, ૯ જ્વર ઉપરમધ તથા પીપરમાં આપવી. ૧૦ પેટમાં ડાબા પડખે ગાંઠ થાયછે.તે ઉપર-તથા વાતરકત, ઉલટી, હુરસ અને રક્તપીત્ત ઉપર દાડમના ફુલના રસમાં આપવી. ૧૧ નાકમાંથી લાહી પડતુ હાય તા તેને ધરાના રસમાં તથા સાંવરસીંગ ધસી તેમાં માત્રા નાંખી નાસ આપવા ૧૨ ઉલટી તથા હેડકીને એકરના ઠળીયા માયલા મગજ તથા પીપર તથા મારના પીછાનુ ભસ્મ તથા માત્રા એ સર્વ એક ઠેકાણે કરી તેમાં સાકર તથા મધ મેળવી આપવી, ૧૩ સર્વ રેગા ઉપર અનુપાનની ચેાજના કરી આપવી. એ. લે રાગ દુર થશે.
For Private and Personal Use Only