Book Title: Vaidyasar Sangraha
Author(s): Raghunath Shastri, Krishnashastri Bhatwadekar, Vishnu Vasudev Godbole, Mahadeo Gopal Shastri
Publisher: Vinayak Mahadev Amraopurkar
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૪
અનુપાન પ્રકરણ એ ત્રણે સાકર તથા દુધમાં અથવા ઘી તથા મધમાં આપવા ૧૦ પીત્ત, ભ્રમ તથા તરી તાવ એ ઉપર માથ, ગળે, રતાં જળી, ધાણા, વાળે એને ઉકાળો કરી મધ તથા સાકરમાં માત્રા લેઈ ઉપર ઉકાળો પીવે ૧૧ સ્વાસ, કાસ, કફ, રક્તપીત એનેદરાખ, અરડુસે, હરડે, એના ઉકાળામાં આપવું ૧૨ મેદવૃદ્ધને-વાસી પાણીમાં મધ નાખી પીવું અથવા ભાતના ઓસામણના આપવું ૧૩ સરેગો ઉપરશેઠીયાદી વરગને ઉકાળો કરી તેમાં આપવું ૧૪ રૂતુપ્રાપ્ત થવાને તથા શુળને તથા રકતગુલ્મને-કાળા તળને ઉકાળો કરી તેમાં ભારંગમુળ ત્રીકટ, હીંગ એનું ચરણમાં ગોળ નાંખી એમાં આપવું ૧૫ સર્વ રેગેને તેને રેગ ઉપર કહેલું અનુપાન જ આપવું ૧૬ પારાની ભસ્મને પથ્ય શીંધાલુણ, અમૃત, ધાણ, છ, આદુ, તાંદળજે, રંગણું, પોળ, ધાણું, ગહુ તથા ચેખા જુના, ગાયનું ઘી તથા દૂધ તથા દહી, હાર્દિક, મુગદરસ, કુપાદક. અપથ્ય જંગલીવેંગણ, બીલીનું ફળ, કેળુ, વાહાળાકીયા, કારેલાં, અડદ, મસુર, વાલ, કળથી, સરસ, મી , તળ, અનુપમાંસ, ખાટુ અનાજ, કેળના પાન ઉપર જમવું, કાશાનુંવાંસણ, ગોળ વિકાર કરે એવા પદાર્થો, તીખું, ઉન્હ, કાંકરી, બેરા, લીંગડ, કરવંદ કેરા, ઉદારતન, સ્નાન, નાસી પદાર્થો
રૂપાનું ભસ્મ–બળતરા થતી હોય તે-સાકરમાં આપવું, ૧ વાત પતિને ત્રીફળામાં ૨ પ્રમેહને-ત્રીશું ગંધના ચરણમાં ૩
રસ કપર-એક ચઠી કીંવા બે ચઠી જુના ગેળમાં આપવું સર્વ રેગ ઉપર અનુપાન જી આપ્યું હોય તો રોગ દુર કરે છે પણ ૧ તોલાને એક શેર ગાયનું ઘી નાંખી પકાવ, પછી કાઢી લેઇ ખલ કરી મુકો, તેમાંથી એક ચોખા જેટલી માત્રા આપવી, સંધી રેગ પણ મટશે, પથ્ય દુધભાત તથા પાનનું બીડ
રસ સીંદુર–એક ચણોઠી અથવા બે ત્રણ તથા ચાર સુધી આપ વાત પ્રમેહને મધ તથા પીપરમાં આપ ૧ પીત પ્રમેહને ત્રીફલા તથા સાખરમાં ૨ સ્વાસ કાસ, શુળને, ત્રીકટુ તથા ભારંગમુળના ચુર્ણમાં મધ નાંખી આપ ૩ રક્તવીકારનેહળદર તથા સાકરમાં પંરેગ તથા કમળ તથા અગ્નિમંદ એને ત્રીક, ત્રીફલા, એમાં આપ. ૫ અગ્નિમંદ તથા બંદાસ્ટ તથા છાતીને રેગ એને પોપર, ચીત્રકમૂળ, હરડે, સંચળ, એમાં આપ૬ સૂત્રકૃચ્છ-સીલાજીત એલચીદાણા, સાકરમાં ૭ ધાતુવૃદ્ધને લવંગ, કેશર, જાવંત્રી,અકલકરા પીપર, ભાંગ કપુરને અણુ
સ સીંદુર ૧ ભાગ એ એખટા કરી આપ-૮ સર્વ જવરને લવીંગ, સંચળ, હરડે, એમાં આપવ, હરેચ થાવાને સચળ, તથા ત્રફળામાં ૧૦ ધાતુવૃદ્ધને લવીંગ, કેસર, નાગરવેલનું બીડું એમાં આપ, અથવા કેળાના ચુર્ણમાં આપવો, ૧૧ ઊલટીને-ભાંગ તથા અજમેદમા ૧૨ પેટ દુખવા ઉપર–સંચળ, હળદર, ભાંગ, અજમામાં ૧૩ કુમી રગને પળસ બી, ૨-૪ વાલ, ગોળ જુનો ૪-૮ વાલમાં ૧૪ સ અતીસારને અફેણ, લવીંગ, તથા ભાંગમાં ૧૫ અગ્નિ
For Private and Personal Use Only

Page Navigation
1 ... 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194