________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૪
લે.
૧૩ માથુત ૧૪ ધાળીસરસી ૧૫ સાંજન ૧૬ સીંદુર ૧૭ ગધીલાબેરેજો ૧૮ રતાંજલી ૧૯ ખેરછાલ ૨૦ કડવા લીમડાના પાન ૨૧ કરજ બીજ રર ઊપલસરી ૨૩ વજ્ર ૨૪ મજી ૨૫ જેઠીમધ ૨૬ જટામાંસી ૨૭ સીસ ર૮ લેાદર ૨૯ પઢમકાસ્ટ ૩૦ હીમજ ૩૧ કુવાડીયાનુ બીજ ૩૨ એ બતરીસ એસડા એક એક તાલુકો લેઈ તેનુ ચુર્ણ કરી ૧૨૦ તેાલાં ધી તાંબાના વાસણમાં નાંખી તેમાં તે ચુણું મેળવી સાત દિવસ તડકામા મુકવું, પછી તે ધો અંગે લગાઊ, તેથી સર્વકેાડ, બળતરા, ખસ, તથા પધેતેાડ થાયછે તે વીચચીકા રોગ, તથા ઈંદ્રીને શુરોગ, થાયછે તે. વીસપંરગ વાતરકત થકે વીસ્ફાક રોગ થાયછે તે, માથાના ગુમડા, ઊપદ્વારાગ,જેહુને ગમી કહેછે તે, નાડીના વીશે જે દુષ્ટ ત્રણ થાયેછે તે, સાજો, ભગદર એ રોગ દુર થાયછે તથા એ ધી વ્રણ વગેરેનું શેાધન કરેછે, તથા વ્રણ વગેરે ભરી લાવેછે અને જેવી પ્રથમની કાંતી હૈાય તેવી કરેછે,
વાજીકરણ વ્રત—ધેાળી કહેરના મુળ એ શેર લાવી તેના આઠ શેર પાણી માં ઉકાળા કરવા, તેના ચેાથેાભાગ રાખી તેમાં એ શેર દુધનાંખી તેમાં બે તાલા સામલ, જાયફલ ૨, જવત્રી ૨, કેશર્ર, કસ્તુરી ૧, નાંખી દુધ કહેવુ' પછી તેને મેળવી દહી કરવું, તે લેાઇ માખણ કાઢી તેનું ધી કરી મુકઊ, તે ધી નાગરવેલના યાનને એક ટી’પુ લગાડી તે પાનનું બીડું ખાઊં, તેથી અંગમાં હુશારી આવી મ વીર્ય પુરૂષ હાય તે। સતેજ થાયછે, અને ખધેજ થાયછે, એ ધી અનુભવી છે,
તા.
નારાયણ તેલ—આસંધ ૧ ચીક્ક્ષામુળ ર અલીમુલ ૩ પહાડમુળ ૪ રીગણી ૫ ભાંરીંગણી ૬ ગેાખરૂ ૭ અતીમલા ૮ કડવા લીંબડા ૯ ટેટુ ૧૦ માટેાડી ૧૧ ચાંદવેલ ૧૨ અરણ ૧૩ એ તેર એસા ચાળીસ ચાળીસ તેટલા લેઇ અધ કચરા કરી તેમાં પાણી ૪૦૯૬ તેાલા નાંખી તેના ચેાથા ભાગનું પાણી રહે તહાંસુધી ઉકાળા કરી ગાળીલેવા તેમાં તલનું તેલ ૨૫૬ તાલા નાખઊં તથા શતાવરીના અંગસ ૨૫૬ તાલા, ગાયનુ દુધ ૧૦૨૪તાલા એપ્રમાણે તેલમાં નાખી પછી તેમાં કલક કરી નાખવાના એસડા એવા કે, કાસ્ટ ૧ એલચી ૨ ધેાળી સુખડ ૩ મેરવેલ ૪ વજ ૫ જટામાસી ૬ સીંધાલાણ ૭ આસંઢ ૮ ચીકણામુળ ૯ રાસ્ગા ૧૦ વરીયાળી ૧૧ દેવદાર ૧૨ જંગલી ગાંજો ૧૩ જંગલી ભાલ ૧૪ જંગલી મગ ૧૫ જંગલી આડ૬ ૧૬ તગર ૧૭ એ સતરા આસડા આઠે આઠ તાલા લેઇ તેના કલક કરી તે તેલમાં નાખવે અને ધીમાં તાપે એકલુ તેલ બાકી રહે તાહાસુધી પાક કરી તેલ ગાળી લેઊ એને નારાએણ તેલ કહેછે, એ તેલ નાકમાં ઘાલવા વીષે તથા પીવાવીષે તથા પેડુ વગેરૈના દરદ વીશે ચેડજવુ, એકે પક્ષઘાત એટલે આરધાંગ વાયુ, હનુસ્તંભ, મન્યા
For Private and Personal Use Only